તરબુચ વેચવાનો આ વિડીયો જોઈને તમે પણ કહેશો કે આમ કોણ તરબુચ વહેચે! હસીને પાગલ થઈ જાસો..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો જમાનો છે. સોશ્યલ મીડિયા પર રોજ બ્ રોજ અનેક વિડીયો વાયરલ થતાં રહે છે જે પૈકી અમુક વિડીયો લોકોમાં ઊંડી છાપ છોડે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમા કોઈ પણ વ્યક્તિ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ શકે છે અને તેને લોકો પસંદ પણ કરે છે.

આપણે સૌ જાણીએ છિએ કે જ્યારથી સોશ્યલ મીડિયા પર કાચા બદામ વિડીયો વાયરલ થયો છે તે પછી તો જાણે સોશ્યલ મીડિયા પર અજીબ ગીતો ગાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. બદામ પછી, લીંબુ પાણી, અને દ્રાક્ષ ને લઈને પણ અનેક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા જેને જોઈને લોકો ઘણા મનોરંજિત થયા.

ત્યારે હાલમાં ફરી એક વખત સોશ્યલ મીડિયા પર આવોજ અજીબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે શરૂઆત માં તો ડર લાગશે અને ત્યાર બાદ આ વ્યક્તિ પર હસવું પણ આવશે. વિડીયો માં એક વ્યક્તિ તરબુચ વહેચતો જોવા મળે છે અને તેને બે ભાગ કરીને જોર જોર થી રાડો પાડવા લાગે છે જેના કારણે આસપાસ ના લોકો ડરી જાય છે અને ત્યાર બાદ લોકો વ્યક્તિનિ આ સ્ટાઇલ પર હશે પણ છે.

વીડિયો પર ઘણી ફની કોમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું- જો વ્યક્તિ સેલ્સ માં હોત તો તેના મેનેજર તેનાથી ખૂબ જ ખુશ હોત. બીજાએ લખ્યું- કૂતરો પણ ડરીને ભાગી ગયો ભાઈ બસ કર અન્ય યુઝર લખે છે ભાઈ શાર્ક ટેંક માં જા બેસ્ટ પીચ છે આ અન્ય યુઝર લખે છે ભાઈ લીંબુ ના ભાવ આસમાને છે આમ વેચીશ તો તરબૂચ પણ આસમાને પહોંચી જશે

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.