ફિલ્મી સ્ટાઇલ મા આ દાદા એ છુટ્ટા હાથે બાઈક ચલાવી પરંતુ અંત મા બની ભયંકર ઘટના જોઈ ને રૂવાંટા બેઠા થઇ જશે જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણ ને રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા જોવા મળે છે. આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા નો યુવાનો માં તો અનોખો ક્રેશ જામી ચૂકેલો છે. પરંતુ યુવાઓ થી માંડીને મોટી ઉંમરના લોકો અને વૃદ્ધ લોકો માં પણ સોશિયલ મીડિયા માં ફેમસ થવાનો ક્રેઝ માથે સવાર થઈ ચૂક્યો છે. લોકો વિડીયો બનાવવા ના ચક્કર માં પોતાના જીવને જોખમ માં મૂકતા હોય છે. આપણે જોઈ શકીએ કે લોકો ફેમસ થવાના બહાના હેઠળ રસ્તા ઉપર ગાડી ઉપર સ્ટંટ કરતા હોય છે.
એમાં ક્યારેક સ્ટંટ કરવો ભારે પણ પડી શકતો હોય છે. એવો જ એક વિડીયો instagram ની ચેનલ વાયરલ વિડીયો મેમ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ પોતાની બાઈક ઉપર બેસેલા છે. તે બાઈક રસ્તા પર ચલાવે છે. પરંતુ તે વૃદ્ધ વ્યક્તિ બાઈક ચલાવવાની સીટ ઉપર બેસેલા હોતા નથી. પરંતુ સીટ ની પાછળ ની બાજુ એ પલોઠી વાળીને બેસેલા હોય છે. અને બાઈક નું હેન્ડલ પણ પોતાના હાથે પકડેલું હોતું નથી. બાઈકને ગેરમા નાખીને પોતે આરામદાયક પાછળ બેસીને બાઈક ચલાવતા હોય છે.
અને છુટા હાથે બાઈક ચલાવતા હોય છે. આ દરમિયાન એક કાર માં ચાલક વ્યક્તિ આ વૃદ્ધ નો વિડીયો ઉતારતો હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ વૃદ્ધ દાદા નું અચાનક બેલેન્સ ગબડી પડે છે. અને આગળ જતા એક કાર માં ભયાનક રીતે ઘુસી જાય છે. આમ દાદા ને વિડીયો બનાવવો ભારે પડી ગયો હતો. અને આંખ ના પલકારા માં જ કાર ની અંદર ઘૂસી જાય છે.. જુઓ વિડીયો.
View this post on Instagram
લોકો આ વિડીયો જોઈને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જે રીતે એકસીડન્ટ થયું તે રીતે લાગે છે કે દાદા ને ગંભીર ઈજાઓ થઈ હશે. લોકો પોતાના જીવ સાથે અન્ય લોકોના જીવ પણ જોખમ માં મૂકતા હોય છે. આ વિડીયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ જે રીતે તેમાં વીડિયોમાં ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહી છે. તે આપણી ભારત દેશની ભાષા જાણવા મળતી નથી. એટલે કે બહારના કોઈ દેશનો આ વિડીયો હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!