ભારતીય ક્રિકેટર ચહલ ની પત્ની એ આલિયા ભટ્ટ ના સોન્ગ્સ પર એવો ધમાકેદાર વિડીયો શેર કર્યો કે સૌ કોઈ બોલી ઉઠ્યા અરે વાહહહ.
ક્રિકેટરો કોઈ પોતાના ડાન્સ, એડવર્ટિઝમેન્ટ કે અન્ય બાબતો ને લય ને સોશિયલ મીડિયા પર ચર્ચા માં હોય છે હવે તો ભારતીય ક્રિકેટરો ની પત્નીઓ પણ સોશિયલ મીડિયા ચર્ચા માં આવતી જોવા મળે છે. ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલ ની પત્ની ધનાશ્રી વર્મા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થય રહ્યો છે. તેને એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે તેના ફેન્સ પણ બોલી ઉઠ્યા અરે વાહહહહ.
થોડાક સમય પહેલાજ ચહલે ધનાશ્રી સાથે લગ્ન કાર્ય હતા. હાલમાં આઇપીએલ ચાલતી હોય ધનાશ્રી મેચ દરમિયાન સ્ટેડિયમ માં જોવા મળતી હોય છે. ધનાશ્રી એક જાણીતી યુટ્યુબર અને કોરિયોગ્રાફર છે અને ડોક્ટર પણ છે.સોશિયલ મીડિયા પર ધનાશ્રી કોઈને કોઈ ગીત પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે, તેના વિડીયો ને તેના ફેન્સ ખુબ જ લાઈક કરતા હોય છે.
ધનાશ્રી એ મુકેલા વિડીયો માં તે ગંગુબાઈ ના અવતાર માં જોવા મળે છે ગંગુબાઈ ના અવતાર માં ધનાશ્રી ધમાકેદાર પરફોર્મન્સ આપે છે. આ વિડીયો માં ધનાશ્રીએ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના ગીત પર ડાન્સ કર્યો છે. આલિયા ભટ્ટ ના મુવી ના સોન્ગ્સ ઢોલીડા પર ધનાશ્રી એ આ પરફોર્મન્સ આપ્યું છે અને સૌ કોઈ લોકો ના દિલ જીતી લીધા.
તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘ગંગુબાઈ તરીકે પોતાને કાસ્ટ કરવા માટે સશક્ત અનુભવું છું. ધનાશ્રીએ અન્ય એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં પણ તે ગંગુબાઈના લૂકમાં છે અને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, ‘ગંગુ ચાંદ થી અને ચાંદ હી રહેગી’. ધનાશ્રી ના આ વિડીયો જોઈ ને સૌ કોઈ તેનું ફેન્સ થઈ ચકયું છે. સૌ કોઈ આ વિડિયો ને વધુ ને વધુ જોઈ રહ્યા છે. જુઓ વિડીયો.
View this post on Instagram