શું ખરેખર કરીના કપૂર બીજા લગ્ન કરવા જય રહી છે? તમે પણ જાણી ને ચોકી ઉઠશો. જાણો વધુ વિગતે.

બૉલીવુડ ના એક્ટર અને એક્ટ્રેસ કોઈ ને કારણો સર સમાચારો માં ચર્ચા માં રહેતા જ હોય છે. બૉલીવુડ ના કપલ ની વાત કરી એ તો બૉલીવુડ માં ફેવરિટ કપલ્સ માના એક એવા કરીના કપૂર અને સેફલી ખાન લોકો ના ફેવરિટ કપલ્સ માના એક છે. તે બંને કઈ ને કઈ કારણોસર ચર્ચા ઓ માં રહેતા જ હોય છે.

બંને પોતાનનું લગ્ન જીવન ખુબ જ વૈભવી રીતે વિતાવી રહ્યા છે. કોઈ પાર્ટી હોય કે વેકેશન ની મજા હોય તે બંને એન્જોય કરતા હોય છે. કરિના કપૂર અને સેફલી ખાને એકથી એક હિટ ફિલ્મો આપેલી છે. કરીના કપૂર બૉલીવુડ ની હોટ એક્ટ્રેસિસ માની એક છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે, પરંતુ તમને જણાવી દઈએ કે હાલમાં જ કરીનાએ એક નિવેદન આપ્યું છે જેમાં તેણે કહ્યું છે કે સૈફ સાથે લગ્ન કર્યા બાદ હવે તેમના બે બાળકોની માતા બન્યા બાદ તેની ચિંતા ખુબ જ વધી ગઈ છે.

માતા બન્યા બાદ કરીના કપૂર હવે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેના કારણે મીડિયામાં આ સમયે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. કરીના કપૂર અને તેના અંગત જીવન વિશે વધુ એક વાત જાણવા મળી છે, જે એ છે કે ટૂંક સમયમાં જ તેના ઘરમાં ફરી એકવાર ડોલી ઉઠવા જઈ રહી છે અને બે બાળકોની માતા હોવા છતાં 50 વર્ષની ઉંમરે પણ ટૂંક સમયમાં બીજી ડોલી. કરીના કપૂર ના પતિ શેફલી ખાન ના કરીના કપૂર સાથે આ બીજા લગ્ન છે. અને સેફલી ખાન તેના વૈભવી જીવન ને લઇ ને ખુબ જ ચર્ચા માં હોય છે .લોકો નું કહેવું છે કે કરીના કપૂર બીજા લગ્ન કરવા જય રહી છે.

તો તમને જણાવી દઈ એ કે કરિના કપૂર ની મોટી બહેન કરિશ્મા કપૂર જે બે પુત્રો ની માતા છે. તે તેના પતિ સંજય કપૂર થી થોડા સમય પહેલા જ અલગ થી ગઈ હતી. અને લોકો ના કહેવા મુજબ કરીના કપૂર બીજા લગ્ન કરશે તો ના. તેની મોટી બહેન કરિશ્મા કપૂર ના બીજા લગ્ન ની વાત થઈ રહી છે. કરિશ્મા કપૂર ઘણા સમયથી સિદ્ધાર્થ નામના છોકરા સાથે સમય વિતાવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા કપૂર જલ્દી જ ફરી લગ્ન કરી શકે છે. આમ કરીના કપૂર ના બીજા લગ્ન ની વાત તદ્દન ખોટી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.