ઈશા અંબાણી એ પતિ આનંદ પિરામલ સાથે એન્જોય કરી ડિનર ડેટ , જ્યાં ઈશા અંબાણી એવા લૂકમાં નજર આવી કે … જુવો વિડિયો
બીજનેસમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી બીજનેસ ની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ ને પણ બહુ સારી રીતે મેનેજ કરી લે છે. આ સાથે જ જ્યારે પણ ઈશા ને સમય મળે ત્યારે તે પોતાના પતિ આનંદ પિરામલ સાથે ડિનર કરવા માટે પણ નીકળી જતી હોય છે, ત્યારે ફરી એકવાર તેમણે મુંબઈ ના એક રેસ્ટોરન્ટ ની બહાર ડિનર ડેટ પછી પોતાના પતિ આનંદ સાથે સ્પોર્ટ કરવામાં આવી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઈ રહ્યો છે.
15 જુલાઇ 2023 ના રોજ ઈશા અંબાણી પોતાના પતિ આનદ પિરામલ ની સાથે ડિનર ડેટ એન્જોય કરી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વિડિયોમાં કપલ બાંદ્રા ના એક રેસ્ટોરન્ટ થી બહાર આવતા જોવા મળ્યા છે. ઈશા અંબાણી આ દરમિયાન બેજ કલર ની અનારકલી સુટમાં નજર આવી હતી. જેના પર ફ્લોરલ પ્રિન્ટ હતી. તેમણે પોતાના લૂકને સિમ્પલ રાખતા ખુલ્લા વાળ, સ્ટાડ એરિંગ્સ માં નજર આવી હતી અને નો મેકઅપ લૂકમાં પણ ઈશા અંબાણિ બહુ જ ખૂબસૂરત લગ રહી હતી. ત્યાં જ તેના પતિ આનદ પિરામલ ઓલ બ્લેક કેજ્યુયલ માં નજર આવી રહ્યા હતા
આ દરમિયાન બંને સુરક્ષામાં ઘેરાયેલા હતા. આની પહેલા પણ 8 જુલાઇ 2023 ના રોજ ઈશા અને આનદ પોતાના મિતોની સાથે ડિનર ડેટ પર ગ્યાં હતા. સામે આવેલ એક વિડિયોમાં તેઓ પોતાના મિત્રો સાથે એક રેસ્ટોરન્ટ ની બહાર આવ્તા નજર આવ્યા હતા, આ દરમિયાન ઈશા બ્લેક કલર ની ફ્લોરલ મેકસી ડ્રેસમાં બહુ જ ગોર્જિયસ લાગી રહી હતી જ્યાં વગર મેકઅપ અને ખુલા વાળ માં બહુ જ પ્યારી દેખાઈ હતી ત્યાં જ આનદ પિરામલ કેજ્યુયલ બેલ્ક કલર ના ટી શર્ટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા.
ઈશા અંબાણિ એ લગ્ન ના લગભગ 4 વર્ષ બાદ 19 નવેમ્બર 2022 ના રોજ જુડવા બાળકો આદિયા અને કૃષ્ણા ને જન્મ આપ્યો હતો. ત્યાર થી જ તે પોતાની મધરુડ જર્ની અને વર્કિંગ લાઈફ ને બેલેન્સ કરતી ને ચાલતી નજર આવી રહી છે. થોડા દિવસો પહેલા ઈશા અંબાણી એ એક ઇન્સત્રા સ્ટોરી શેર કરી હતી જે ‘ મેટ ગાલા 2023 ‘ ની ઇવેંટ ની હતી. આ તસવીરમાં ઈશા પોતાની ભાભી શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જટિયા ની સાથે કાર્પેટ પર પોઝ આપતી નજર આવી હતી.
આ ફોટો શેર કરતાં ઈશા અંબાણી એ લખ્યું હતું કે ડાઇપર થી લઈને રેડ કાર્પેટ સુધી. જાણકારી માટે જણાવી દઈએ કે ઈશા અંબાણી એ 12 ડિસેમ્બર 2018 ના રોજ મુંબઈમાં ભવ્ય રીતે આનંદ પિરામલ ની સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ભારતીય લગ્નમાં સૌથી મોંઘા લગ્ન માનવમાં આવી રહ્યા છે. લગ્ન ન આ 4 વર્ષ બાદ નવેમ્બર 2022 માં તેમણે જુડવા બાળકો એક દીકરો અને એક દીકરી નું આ દુનિયામાં સ્વાગત કર્યું છે.
View this post on Instagram