વિક્કી કૌશલએ પત્ની કેટરિના કૈફ નો બર્થ ડે કઈક આવા અનોખા અને ખાસ અંદાજમાં ઉજવ્યો….જુવો લાજવાબ તસવીરો
બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ આજે પોતાના 40 માં જન્મદિવસ ની ઉજવણી કરી રહી છે. ત્યારે અભિનેત્રી કેટરીના ના આ 40 માં જન્મદિવસ ને સેલિબ્રેટ ના જશ્ન ને વધારે ખાસ બનાવા માટે તેના પતિ વિક્કી કૌશલ એ બહુ જ ખાસ પ્લાનિંગ કરી હતી. અભિનેત્રિ ના જન્મદિવસ ને ખાસ બનવા માટે તેના પતિ અને બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ બર્થડે ગર્લ ને એક વેકેશન પર લઈને ગ્યાં હતા.
જ્યાં અભિનેત્રી કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બહુ જ રોમેન્ટીક અંદાજમાં બર્થડે સેલિબ્રેશન કરતાં નજર આવ્યા હતા. ફિલ્મ સ્ટાર વિક્કી કૌશલ એ હાલમાં જ પોતાની પત્ની કેટરીના કૈફ ના 40 માં જન્મદિવસ ના સેલિબ્રેશન ની ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે. આ તસવીરોમાં કેટરીના કૈફ પોતાના પતિ વિક્કી કૌશલ ની બાહોમાં નજર આવી રહી છે. આ તસવીર શેર કરતાં અભિનેતા વિકી કૌશલ એ લખ્યું કે રોજ તારા જાદુમાં ગાયબ… હેપી બર્થ ડે મારા પ્રેમ. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગઈ હતી.
અભિનેત્રી કેટરીના કૈફ એ આ દરમિયાન યલ્લો કલર નો ડ્રેસ પહેર્યો હતો. જે તેમની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જ્યારે વિક્કી કૌશલ સ્કાઈ બ્લૂ શર્ટ માં નાજર આવી રહ્યા હતા આ તસવીરોમાં ઘણા ફિલ્મી સ્ટારો એ પણ પોતાનો ફેમ વરસાવ્યો છે જ્યાં ભૂમિ પેડનેકર એ આ ક્યૂટ કપલ ની તસવીર પર કમેંટ કરતાં હાર્ટ નું ઇમોજી શેર કર્યું છે. આ સાથે જ આ તસવીર તેમના ફેંસ ને પણ બહુ જ પસંદ આવી રહી છે.
આ તસ્વીરો ને જોતાં જાણ થાય છે કે આ સ્ટાર કપલ આ સમયે કોઈ બીચ પર વેકેશન મનાવા માટે નિકળ્યું છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી કેટરીના કૈફ ને સમુંદર બહુ જ પસંદ છે. તે ઘણીવાર બીચ પર વેકેશન કરવા માટે નીકળી જાય છે. એવામાં પત્ની ની પસંદ નું ધ્યાન રાખતા અભિનેતા વિક્કી કૌશલ તેમણે જન્મદિવસ મનાવા માટે કોઈ ખાસ બીચ વેકેશન પર લઈ ગ્યા છે. જેની તસ્વીરો ફેંસ નું દિલ જીતી રહી છે. જેમને જાણકારી નથી તેમણે જણાવી દઈએ કે અભિનેત્રી કેટરીના કૈફ જલ્દી જ ટાઈગર 3 ફિલ્મ માં નજર આવવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી કેટરીના કૈફ ની સાથે સલમાન ખાન જોવા મળશે.
View this post on Instagram