સોનાના ભાવમાં થયો ઘટાડો? શું સોનાની કિંમત ઘટીને આટલા સુધી આવી ગયું? જાણો આજના ભાવ..
જો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે આ બાબત જાણવી બહુ જ જરૂરી ગણાય છે. હાલમાં તો સોનું ઓલ ટાઈમ હાઇ કરતાં 2300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 5000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થી વધુ સસ્તું જોવા મલી રહ્યું છે. હકીકતમાં સોનું 59000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થી વધારે અને ચાંદી 75000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ની નજીક વેચાઈ રહ્યું છે.
વાસ્તવમાં આજથી નવા કારોબારી અઠવાડીયા ની શરૂઆત થવા જય રહી છે ત્યારે આજે નવા અઠવાડિયાના પહેલા દિવસ સોમવાર ના રોજ ગ્યા અઠવાડિયાની તુલનામાં આજે શરાફા બજાર માં સોનું 576 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો ચાંદી ની કિમત 1321 રૂપિયા પ્રતિ કિલોગ્રામ માં જોવા મલી આવી રહી છે.એવામાં આજે દરેક લોકોની નજર નવા શરૂ થયેલ અઠવાડિયાના પહેલા દિવસ પર ટકેલી છે કે જ્યાં ભારતીય શરાફા બજાર માં આજે સોના અને ચાંદી ના ભાવ શું છે.
ઇંડિયન બુલિયન જ્વેલર્સ એશોષીએશન ની તરફથી કેન્દ્રિય સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓ સિવાય શનિવાર અને રવિવાર ના ભાવ નક્કી કર્વામાં આવતા નથી. એટલ કે 2 દિવસ ની રાજા બાદ આજે સોના ચાંદી ના નવા ભાવ જારી કરવામાં આવ્યા છે. આ કારોબારી અઠવાડીયા ના શુકવારના રોજ સોનું 9 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની કિમત થી મોંઘું થઈને 59338 રૂપિયા જોવા મળયુ છે. જ્યારે આની પહેલા ગુરુવારના રોજ સોના ની કિમત 543 રૂપિયા પાર્ટી 10 ગ્રામ ની કિમત થી મોંઘું થઈને 59329 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના સ્તરે જોવા મળ્યું હતું.
આ સાથે જ ચાંદી ની કિમત પણ શુક્રવાર ના રોજ વધારે જોવા મલી હતી.જ્યાં ચાંદી 1487 રૂપિયા મોંઘું હોવાથી 74979 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતું અને ગુરુવારના રોજ ચાંદી ની કિમત 2815 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થી વધીને 70777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નજર આવ્યું . તમને જણાવી દઈએ કે MCX અને અંતરરાસ્તરીય બજાર માં સોના ચાંદી ના ભાવમાં કોઈ ટેક્સ હોતો નથી આથી દેશ ના બજારો માં ભાવમાં અંતર જોવા મલી જાય છે.
આમ છતાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઇ કરતાં 2308 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું. છે તમને જણાવી દઈએ કે સોનાએ 4 મે 2023 ના રોજ પોતાને ઓલ ટાઈમ હાઇ બનાવ્યું હતું, આ દિવસે સોનું 61646 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. ત્યાં જ ચાંદી લગભગ 5001 રૂપિયા પ્રતિ કિલો ના ભાવ સસ્તા માં જોવા મલી આવ્યું હતું. ચાંદી નો અત્યાર સુધીનો હાઈએસ્ટ ભાવ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.