આ યુવતીએ ઓનલાઈન જ્વેલરી મંગાવી તો તેની સાથે એવો ગજબનો કાંડ થઈ ગયો કે વિડીયો જોઈને આંખો ફાટી ને ફાટી રહી જશે…. જુવો વિડિયો
ઓનલાઈન શોપિંગ તો દરેક લોકોએ કરી જ છે. જેમાં ઘણા લોકોને સારો તો ઘણા લોકોને ખરાબ અનુભવ મળ્યા હશે સામાન્ય રીતે જ્યારે કોઈ પ્રોડક્ટ ખરાબ નીકળે છે તો લોકો તેને તરત જ પરત કરવાનું વિચારવા લાગતાં હોય છે. પરંતુ ત્યારે શું થાય કે જ્યારે મંગાવેલ વસ્તુ કરતાં સાવ અલગ જ પ્રકાર ની વસ્તુ મળી આવી હોય. અથવા જે ઓર્ડર કરી હોય તેના કરતાં બીજી વસ્તુ મળી આવી હોય.
ત્યારે આવી જ એક અનોખી ઘટના એક એનફ્લૂએનસર સાથે ઘટિત થઈ છે. જેને ઓર્ડર કરેલ જ્વેલરી ના બદલામાં નીકળી કઈક એવી વસ્તુ કે જે જોઈને દરેક લોકો ચકિત થઈ ગ્યાં .એશ્વર્યા ખજૂરીયા નામની ઇન્ફ્લુએન્સર એ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ કે એક વિડીયો શેર કરતાં કેપશન માં લખ્યું કે તેને અ પાર્સલ પરતા પણ શરમ આવી રહી છે. ડિલિવરી વાળા ભાઈ શું વિચારસે.
આ સાથે જ તેને વિડીયો દ્વારા જણાવ્યુ કે તેણે meesho માથી 200 રૂપિયા ની જ્વેલરી મંગાવી હતી. પરંતુ પાર્સલ મા તેમણે એવિ વસ્તુ મળી આવી કે જે જોઈને ઘડીક તો તેના સ્વાસ જ ઊંચા થઈ ગ્યાં. જિ હા આ યુવતી એ ઓર્ડર કરેલ જ્વેલરીના બદલે તેણે વપરાશ કરેલ પોંડ્સ ક્રીમ ની ડબબી મળી હતી. એશ્વર્યા એ કહ્યું કે જો આ ડબબી પેક હોત અથવા પૂરી હોત તો પણ હું કઈક વિચારી શક્તિ હતી. તેમણે આગળ ક્રીમ ની ડબબી ખોલીને બતાવી જેને જોતાં જ સ્પસ્ત થતું હતું કે આ ક્રીમ વાપરેલ છે.
આના સિવાય એન્ફ્લુએન્સર એ પોતાનો જૂનો અનુભવ રજૂ કરતાં કહ્યું કે આની પહેલા પણ હેયર ક્લીપ્સ ના બદલે ટમિ ટકાર આવ્યું હતું. હાલમાં તો આ વિડીયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. અને પોતાના અલગ અલગ રીએકશન આપી રહ્યા છે. એક વ્યક્તિ એ વિડીયો જોયા બાદ લખ્યું કે સ્કેમ ગુરુ મિશો, ત્યાં જ બીજાએ લખ્યું કે મિશોવાળા પછી માનતા પણ નથી. મોટાભાગના લોકોનું કહેવું છે કે meesho થી શોપિંગ કરવી હમેસા મોંઘી પડે છે. હાલમાં તો આ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે.
View this post on Instagram