દંપતી પર કાળ ત્રાટક્યો ! ઘરસંસાર ને શરુ કર્યા ને એક જ મહિનો થયો અને દંપત્તિનુ અકસ્માત માં થયું મોત.જાણો ક્યાં બની ઘટના.

ગુજરાત માં અવારનવાર અકસ્માત ની ઘટનાઓ સામેં આવતી હોય છે. અકસ્માત થતા કેટલાય લોકો અકસ્માત નો ભોગ બને છે. લોકો ના માથે અણધારી મહામુસીબતો આવી પડે છે. અકસ્માત થતા પરિવાર ના સભ્યો ના માથે મહામુસીબત આવી પડે છે. પરિવાર નું તંત્ર વેર વિખેર થઇ પડે છે. એવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાત ના મહીસાગર ના વીરપુર માં હાંડીયાના રહેવાસી છે.

અકસ્માત માં એક દંપતીનું મૃત્યુ થઇ ગયું છે. દંપતીના લગ્ન ને હજુ એક જ મહિનો થયો હતો. બન્ને લગ્ન બાદ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. બન્ને ના લગ્ન ને હજુ એક જ મહિનો થયો અને બન્ને મોત ને ભેટી પડ્યા. પરિવાર ના માથે મહામુસીબત આવી પડી છે. દંપતી નું અકસ્માત માં કમકમાટી ભર્યું મોત થયું.

જાણવા મળ્યું કે કપડવંજ મોડાસા રોડ પર સોમવારે અર્ટિગા કાર અને એક ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઇ અને અકસ્માત થતા 2 લોકો ના મોત થઈ ગયા. અકસ્માત માં હસમુખભાઈ કનુભાઈ બારોટ (37-વર્ષ) અને તેમના પત્ની શ્રેષ્ઠબહેન નું મૃત્યુ થઈ ગયું હતું. બન્ને કાર માં અંબાજી થી પરત ફરી રહ્યા હતા. અકસ્માત ની જાણ થતા પોલીસ દોડી આવી હતી.

બન્ને ના મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મૃતક હસમુખભાઈ મહીસાગર જિલ્લા ના સ્થાનિક ભાજપ ના નેતા જયેન્દ્રભાઈ ના ભાઈ છે. દંપતી નું મોત થતા પરિવાર શોક ના દરિયામાં ગરકાવ થઇ ગયો છે. વારંવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે અને લોકો મોત ને ભેટતા હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.