ખેતર ખેડવા ખેડૂતે એવો મગજ વાપર્યો કે જુગાડ જોઈ ને તમારી અક્કલ કામ કરતી બંધ થઇ જશો…જુઓ ફની વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. લોકો એવા વિડીયો શેર કરે કે જોઈ ને હસી હસી ને પેટ દુખવા લાગે. આજકાલ ના યુવાઓ સોશિયલ મીડિયા પર અવનવા રીલ્સ, વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકતા જોવા મળે છે. ક્યારેક કેટલીકવાર લોકો એવા એવા વિડીયો ઉતારતા હોય છે કે લોકો ના મગજ કામ કરતા બંધ કરી દે છૅ .
આજકાલ ના લોકો એવા એવા મગજ વાપરે કે ઓછા ખર્ચા માં વધુ કામ કરી નાખે છે. એમાં ખાસ કરીને ભારતીય લોકો તો આવું જ કરે છે એવા એવા જુગાડ બનાવે કે જોઈ ને લોકો ચોકી જાય છે. એક ખેડૂતે એવો જુગાડ કર્યો કે જોઈ ને આપડું મગજ કામ કરતું બંધ થઇ જશો.
વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે એક ખેડૂત ખેતર ખેડવા માટે એક જુગાડ કર્યો. સામાન્ય રીતે ખેડૂત લોકો ખેતર ને ખેડવા માટે ટ્રેક્ટર, હળ જેવા સાધનોનો ઉપયોગ કરતા હોય છે. ખેડૂતે ટ્રેક્ટર કે હળ ને બદલે પોતાની ગાડી ને ખેતર ખેડવા માટે ઉપયોગ માં લે છે. ખેડૂતે પોતાની ગાડી નું પાછળ નું ટાયર કાઢીને ખાલી રિંગ જ રાખી અને રિંગ ની સાથે હળ નો દાંતો જોડી દીધો.
જેવી ગાડી સ્ટાર્ટ કરે કે હળ વડે ખેતર ખેડાવાનું કામ શરૃ થઇ જાય છે. અને ગાડી શરુ કરતા જ ખેતર ની આખી લાઈન ખેડાય જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો વિડીયો જોઈ ને ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને ખેડૂત ના વખાણ કરી રહ્યા છે. જુઓ વિડીયો.
View this post on Instagram