Entertainment

ફેન્સી ગાઉન પેહરીને જાન્હવી કપૂરે એવા કિલર પોઝ આપ્યા કે આખું સોશિયલ મીડિયા હલ્લી ગયું ! જુઓ અભિનેત્રીની આ ખાસ તસ્વીરો…

Spread the love

જાહ્નવી કપૂર એક એવી અભિનેત્રી છે જે રોજબરોજના અનેક તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી જ રહે છે. સુંદર બેબ જ્હાનવી કપૂર આજે સોશિયલ મીડિયા પર કોઈ સેન્સેશનથી ઓછી નથી અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. જાહ્નવી કપૂર તેની તાજેતરની તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તો ચાલો તમને આ ફોટા બતાવીએ.

જાન્જાહવી કપૂરના લુક વિશે જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર તેના લુકને જોવા માટે તો લોકો ગાંડાતૂર થઇ જાય છે,એવામાં જાન્હ્નહવી કપૂરે આ ખાસ તસ્વીવીરો શેર કરી છે જેમાં તે ગોલ્ડન ચમકદાર ગાઉનમાં બાલ્કની પાસે આપ્યો કિલર પોઝ, જુઓ હોટ ફોટોઆ તસવીરોમાં જાહ્નવી કપૂર બાલ્કનીમાં ગોલ્ડન ચમકદાર કટઆઉટ સાથે ચમકદાર ગાઉનમાં ઉભી છે અને એક કરતાં વધુ હોટ પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીરમાં જ્હાનવી કપૂર બેક પોઝ આપતી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં, જ્હાન્વી કપૂર તેના કર્વી ફિગર અને પાતળી કમરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં, જાન્હવી કપૂરે તેમને કૅપ્શન આપ્યું – ધ એનિમલ બોલ પહેર્યો મારો મનપસંદ, મારા મનપસંદ @manishmalhotra05 સાથે. આ તમામ તસ્વીરોને સોશિયલ મીડિયા યુઝરો દ્વારા પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે.

ફોટામાં, જ્હાન્વી કપૂરે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે ગ્લોસી મેકઅપ ટચમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્હાન્વી કપૂરની આ તસવીરોને તેના લાખો ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. જાહ્નવી કપૂરની આ પરફેક્ટ ફિગર તેના ચાહકોને ખુબ જ વધારે દીવાના બનાવે છે આથી જ જાન્હવી કપૂર અવારનવાર અનેક એવા વિડીયો તથા સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *