Entertainment

ભાભા શાંતિથી ખાટલે બેઠ્યાં હતા ત્યાં યુવક મોરૂ પેરીને આવી ગયો, પછી જે થયું તે ખરેખર જોવાલાયક છે…જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ તમારું તો મનોરંજન થતું જ હોય છે તથા અમુક વિડીયો એવા પણ હોય છે જે ખુબ ફની હોવાની સાથે સાથે ખુબ ચોંકાવનારા પણ હોય છે, એવામાં હાલના સમયમાં આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક યુવક એટલો જબરો ડાંસ કરી રહ્યો છે કે વિડીયો જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.

આ પેહલો એવો વિડીયો નથી જે આટલો ફની છે આની પેહલા પણ અનેક એવા વિડીયો સામે આવી ચુક્યા છે જેને જોયા બાદ તમૌર પણ હાસ્ય છૂટી જતું હોય છે, આવા વિડીયો અવારનવાર આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ આપણું હાસ્ય છૂટી જ જતું હોય છે. વર્તમાન સમયમાં આ એક ટ્રેન્ડ બની ગયો હોઈ તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ સોશિલ મીડિયા પર વાયરલ વિડીયોની ભરમાર છે.

એવામાં ભાભાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં ભાભા બેઠેલા છે એવામાં તેની પાછળ એક યુવક ખોટું મોરૂ પેહરીને ઉભો હોય છે, આ વાત થી તો આ ભાભા સાવ અજાણ જ હોય છે તેઓ તેમની વાતોમાં એટલા બધા મશગુલ હોય છે કે પાછળ કોણ છે તે પણ ભૂલી જાય છે.એવામાં આ યુવક અચાનક જ તેમના સામે આવી જાય છે અને પછી આ ભાભા ડરાવી દે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ડરને મારે ભાભાનું રિએક્શન જોવા જેવું છે તેઓ ડરીને આ યુવકની પાછળ લાકડી લઈને દોડે છે અને એક બે લાકડી મારી પણ દે છે, આ વિડીયોને સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે કારણ કે તે ખુબ ફની હોવાની સાથો સાથ ખુબ મજેદાર પણ છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે લોકો દ્વારા પસંદ પણ કરવર્મા આવી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by punjabi.binnu (@punjabi.__binnu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *