આવ બેલ મને માર સાંભળ્યું હશે પણ આજે જોઈ લ્યો આવ બકરી મને માર ! નાના એવા ટેણીયાએ બકરીને મારવાનું આમંત્રણ આપ્યું તો…વિડીયો જોઈ ચોકી જશો
હાલના સમયમાં સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે એવામાં વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો ફની વિડીયો અનેક સંખ્યામાં જોવા મળતા હોય છે એવામાં હાલ આવો જ એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.
નાના બાળકો વિશે વાત કરવામાં આવે તો તેઓના અનેક એવા ફની વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જેમાંથી અમુક વિડીયો તો એટલા બધા ચોંકાવી દેતા હોય છે કે તેમને ફક્ત જોવાથી જ આપણી આંખો ખુલ્લીની ખુલ્લી રહી જતી હોય છે.એવામાં બાળકને લગતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.
વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોમાં તો તમને ખબર જ હશે કે તમે એવી કેહવત તો તમે પણ સાંભળી જ હશે જેમાં કહેવામાં આવતું હોય છે કે ‘આ બેલ મુજે માર’ તો આ વીડિયોની અંદર પણ એવું જ કાંઈક થઇ રહ્યું છે જેમાં એક નેનો એવો ટેણીયો બકરી સાથે અટકચાળા કરી રહ્યો છે, એવામાં બકરીને અચાનક જ એવો ગુસ્સો આવી જાય છે કે તે જોયા બાદ તે બાળકને ઢીક મારી દે છે અને આ માસુમને નીચે પાડી દે છે.
આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરો ખુબ વધારે ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જેમાંથી અમુક યુઝરોએ તો એટલી ફની ફની પ્રતિક્રિયાઓ આપી છે કે તે જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે.વિડીયો જોયા બાદ એક યુઝર એવું લખે છે કે ‘જયારે તમે મૂંગા પ્રાણીના અટક ચાળા કરવા જાવ ત્યારે આવું જ થાય જયારે આવી અનેક પ્રતિક્રિયા બીજા અનેક સોશિયલ મીડિયા યુઝરો દ્વારા આપવામાં આવી રહી છે.
View this post on Instagram