India

jcb ચાલકે કર્યો ખતરનાક સ્ટન્ટ ! કાર ચાલક ને જગ્યા આપવા jcb ચાલકે એવો મગજ વાપર્યો કે jcb ને હવા માં, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણને અવનવા વીડિયો જોવા મળતા હોય છે. બાઈક, કારના સ્ટંટના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. સાથો સાથ હવે જેસીબીના પણ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર જેસીબીના વિડીયો ખૂબ જ ધૂમ મચાવતા હોય છે. જેસીબી એવું સાધન છે કે જેના દ્વારા મોટા મોટા ઘરો પણ તબાહ થઈ જતા હોય છે.

હાલ એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને લોકોના હૃદયની ધડકન પણ વધી ગઈ છે. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક jcb રસ્તા ઉપર ખોદકામનું કામ કરી રહ્યું હોય છે. jcb ખોદકામનું કામ કરતું હોવાને માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. એવામાં એક કારચાલક ત્યાં આવે છે. કારચાલકને પોતાની કાર પેલી બાજુ લઈ જવી હોય છે.

પરંતુ જેસીબી નડતરરૂપ હોવાને કારણે તે કાર લઈ જઈ શકતો નથી. પરંતુ જેસીબી ચાલકનો મગજ એવો કે તેને જેસીબી ને વચ્ચેથી ઊંચું કરી દીધું અને નીચે થી કારચાલકને જવા માટેની જગ્યા કરી દીધી. આ ખતરનાક વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આમાં જરા પણ ભૂલ થઈ જાય તો કાર ના કુરચે કુરચા બોલી જઈ શકે છે. પરંતુ સદનસીબે આમાં કોઈ જાનહાની થવા પામી હતી નહીં.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

કારચાલક આરામથી પોતાની કાર jcb ની નીચેથી લઈ જઈ શકે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે/ આ વીડિયોને instagram ના પેજ પર શેર કરવામાં આવેલો છે. લોકો જેસીબી ચાલકના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આવા ખતરનાક સ્ટંટ કરવાની ના પણ પાડી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા સ્ટંટના અનેક વિડીયો આપણે રોજબરોજ સોશિયલ મીડિયા પર જોઈ શકતા હોઈએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *