Gujarat

આવું એક્ટિવા ક્યારેય નહીં જોયું હોય. ભારતીય સિક્કા થી આખી એક્ટિવા ને એવી કરી દીધી કે, જુઓ વિડીયો.

Spread the love

રોજે રોજ સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકોને આજકાલ એવા એવા શોખ જાગતા હોય છે કે આપણે તેના શોખ જાણીને આશ્ચર્યચકિત રહી જતા હોય છીએ. ખાસ કરીને આજકાલના યુવાનોમાં પોતાની કાર પોતાની બાઈકને અવનવી રીતે મોડીફાઇડ કરવામાં આવતી હોય છે. બાઈક ને મોડીફાઇડ કરવાના પાછળ હજાર રૂપિયા ખર્ચી નાખતા હોય છે.

હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે પણ ચકિત રહી જશો. વીડિયોની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે તેમ એક એક્ટિવા કે જેને ભારતીય ચલણના સિક્કા થી મોડીફાઈડ કરવામાં આવેલી છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક એક્ટિવા પડેલી છે. તેના ઉપર ભારતીય ચલણ ના સિક્કા ચોટાડવામાં આવેલા છે.

એકટીવા ના મિરરથી લઈને આખી એક્ટિવાને ભારતીય ચલણના સિક્કાથી ખૂબ જ સુંદર રીતે મોડીફાઇડ કરવામાં આવેલી છે. આ મોડીફાઇડ કરવા પાછળ ઘણા બધા સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવેલ હશે. વિડીયો જોતા ની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ આમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. લોકોના આવા અનોખા શોખ જોઈને લોકો ચકિત રહી જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul (@i_m_nalla)

એકટીવા માં જોવા મળતી નંબર પ્લેટ ઉપરથી ખ્યાલ આવે છે કે આ એકટીવા ગુજરાત રાજ્યના વડોદરા શહેરની લાગે છે. લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. લોકો કહે છે કે ગજબનો શોખ છે. તો કેટલાક લોકો કહે છે કે આવા અનોખા શોખ તો આપણા ભારત દેશમાં જ જોવા મળતા હોય છે. આમ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે. વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *