India

પત્રકાર પોપટલાલે કર્યો મોટો ધડાકો ! કહ્યું કે જલ્દી જ હવે મિસિસી પત્રકાર સિરિયલ માં એન્ટ્રી લઇ શકે છે. જુઓ વિડીયો.

Spread the love

દરેક ભારતીય લોકોની પ્રસિદ્ધ કોમેડી સિરિયલ taarak mehta ka ooltah chashmah છેલ્લા 14 વર્ષથી લોકો નું મનોરંજન પૂરું કરે છે. લોકોને આ ટીવી સિરિયલ ખૂબ જ જોઈ પસંદ છે. પાત્રને લઈને લોકો આ સીરીયલ ને ખૂબ જ પસંદ કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જૂના કલાકારો શો માંથી એક સીટ લઈને રહ્યા છે. તો નવા કલાકારો જુના પાત્રો ભજવવા આવી રહ્યા છે.

એવા જ એક હાલમાં શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ સો માંથી એક્ઝિટ લઈ લીધું છે. એવામાં સો માં હવે તારક મહેતાનું પાત્ર ભજવવા માટે સોના પ્રોડ્યુસર અસિત મોદીએ સચિન શ્રોફ નામના વ્યક્તિને તારક મહેતાનું પાત્ર ભજવવા માટે સૌ માં લાવ્યા છે. એવામાં તારક મહેતાનું પાત્ર ભજવવા આવનારા સચિન શ્રોફ નું સ્વાગત કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by TMKOC FANDOM❤ (@tmkocfandom)

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચંપકચાચા, સચિન શ્રોફ, આત્મારામ તુકારામ ભીડે અને પત્રકાર પોપટલાલ એટલે કે તેનું સાચું નામ શ્યામ પાઠક છે. તે લોકો નવા તારક મહેતાનું સ્વાગત કરતા જોવા મળે છે. આ બાબતે પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠકે ખાસ વાત કરી હતી. શ્યામ પાઠકે જણાવ્યું હતું કે અશિતકુમાર મોદી શોમાં નવા પાત્રો લાવવાની વાત કરી રહ્યા છે. અને તેમાંથી એકપાત્ર મિસિસ પોપટલાલ નું આવી શકે છે.

એટલે કે પત્રકાર પોપટલાલે જાતે આ વાત રજૂ કરી હતી કે હવે સોમાં જલ્દીથી જલ્દી મિસિસ પત્રકાર એટલે કે પોપટલાલની પત્ની પણ જોવા મળશે. આ વિડીયો શેર થતાની સાથે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલ જોતા લોકો ના વર્ગમાં પણ પત્રકાર પોપટલાલની પત્નીને જોવા આતુર થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આસિત કુમાર મોદી ક્યારે મિસિસ પત્રકાર ની એન્ટ્રી સિરિયલ માં કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *