પ્રેગન્સી ગ્લો સાથે આલિયા ભટ્ટે કેમેરા સામે સુંદર પોઝ આપી ફોટો ક્લિક કરાવતા ફેન્સ થયા ફિદા. જુઓ વિડીયો.
થોડા સમય પહેલા જ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન થઈ ચૂક્યા છે. એવામાં હાલ થોડા સમય પહેલાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નું બ્રહ્માસ્ત્ર મુવી રિલીઝ થયું હતું. આ મુવીને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. બ્રહ્માસ્ત્ર મુવીને પહેલાથી દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી મળી ચૂકી હતી. હાલના દિવસોમાં આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ અવસ્થામાં છે.
પરંતુ આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ અવસ્થામાં હોવા છતાં પણ તે પોતાના કામથી દૂર ભાગતી નથી. અને પોતાની જાતને કામમાં ખૂબ જ વ્યસ્ત રાખે છે. પ્રેગ્નેન્ટ અવસ્થા બાદ આલિયા ભટ્ટ અવારનવાર મીડિયા સમક્ષ અનેક પોસ્ટ આપતી અને ફોટો શેર કરાવતી જોવા મળે છે. ફરી આલિયા ભટ્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આલિયા ભટ્ટે ગુલાબી કલરનો મેક્સી ડ્રેસ અને સિમ્પલ ચંપલ પહેરેલા જોવા મળે છે. આલિયા ભટ્ટ હવે કમ્ફર્ટ ઝોન માં રહેવાનું ખૂબ જ પસંદ કરે છે.
View this post on Instagram
પત્રકારોની વિનંતી બાદ આલિયા ભટ્ટે કેમેરા સામે થોડા પોઝ આપ્યા હતા. ત્યારબાદ તે કારમાં બેસી ચૂકી હતી. અને આલિયા ભટ્ટ ના મોઢા ઉપર સ્પષ્ટ પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટ આ કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આલિયા ભટ્ટ ના કામની વાત કરવામાં આવે તો તે ગયા વર્ષે જ ગંગુભાઈ કાઠીયાવાડી અને આર આર આર અને હવે પછી બ્રહ્માસ્ત્ર મુવી સુપરહિટ થતા આલિયા ભટ્ટ બેક ટુ બેક ફિલ્મ આપનારી સફળ અભિનેત્રી બની ચૂકી છે.
આ અગાઉ આલિયા ભટ્ટ ની ફિલ્મ ડાર્લિંગ્સ જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર નેટ અપ્લીકસ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સૌથી વધુ જોવાયેલી બિન અંગ્રેજી મુવી હતી. આલિયા ભટ્ટ પોતાના પ્રેગ્નન્સી ગ્લો સાથે પોતાના ફેન્સ માટે પણ અવારનવાર પોતાના વિડીયો અને ફોટા શેર કરતી જોવા મળે છે. લોકો આ વિડીયો જોઈને આલિયા ભટ્ટની સુંદરતા ના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તો તેને પ્રેગનેટ અવસ્થામાં જ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અને પોતાના મુવી બ્રહ્માસ્ત્ર સુપરહિટ થવાની પણ શુભકામનાઓ પાઠવતા કોમેન્ટમાં જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!