Entertainment

સામી સામી ગીત પર આ ક્યૂટ ઢીંગલી નો ક્યૂટ ડાન્સ જોઈ ને તેના પર ફિદા થઇ જશે. જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને ડાન્સ ના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. આપણે સોશિયલ મીડિયા પર રોજબરોજ ડાન્સ ના વિડીયો નિહાળતા હોઈએ છીએ. પરંતુ ખાસ કરીને નાના બાળકોના ડાન્સના વિડીયો ખૂબ જ લોકોને પસંદ આવતા હોય છે. એવો જ એક વિડીયો અભિનેત્રી રશ્મિ કા મંદાના એ પોતાના ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર 14 સપ્ટેમ્બરના રોજ શેર કરીને લખ્યું કે મેડમાઈ ડે હું આ ક્યુટી ને મળવા માંગુ છું. આ કેવી રીતે કરી શકું.

એટલે કે અભિનેત્રી રશ્મિકા મન્દાના ને આ એક નાની ઢીંગલી નો વિડીયો ખૂબ જ પસંદ આવેલો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાની છોકરી કે જે સ્કૂલમાં ત્રીજા અથવા તો ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હશે. તે પોતાની સ્કૂલમાં પુષ્પા મુવી ના સોન્ગ્સ સામી સામી ઉપર સુપર રીતે ડાન્સ કરતી જોવા મળે છે.

સ્કૂલમાં લાગે છે કે મેદાનમાં બધા છોકરાઓ એકઠા થયા લાગે છે. અને જેવું સામી સામી ગીત વાગવાનું શરૂ થાય છે કે આ નાની અમથી ઢીંગલી ખૂબ જ ક્યુટ રીતે ડાન્સ કરતી જોવા મળે છે. પુષ્પા મુવી માં આવતા સામી સામી ના ગીત ઉપર ખૂબ જ સુંદર રીતે સ્ટેપ કરતી જોવા મળે છે. અને લોકોને ચકિત કરી નાખે છે..

આ વિડીયો જોઈને લોકો આ ઢીંગલી ઉપર ફિદા થઈ ગયા છે. અને તેના વખાણ કરતા થાકતા નથી. લોકો પોત પોતાની રીતે આ આ વીડિયો જોઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ નાની ઢીંગલીના સ્ટેપ જોઈને તો એમ જ લાગે કે આ ખરેખર મોટી થઈને ખૂબ જ મોટી ડાન્સર બની શકે તેમ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *