India

ભારત દેશવાસીઓ માટે ખુશી ના સમાચાર ! સોના-ચાંદી ના ભાવ માં થયો મોટો ધડાકો. જાણો લેટેસ્ટ ભાવ.

Spread the love

છેલ્લા બે વર્ષથી આખા વિશ્વમાં કોરોના કાળ ચાલતો હોય ભારત દેશના લોકો પણ પોતાના તહેવારો ધૂમધામથી મનાવી શક્યા ન હતા. એવામાં આ વર્ષે હરેક તહેવારો ભારત દેશવાસીઓ ધૂમધામથી ઉત્સાહપૂર્વક મનાવી રહ્યા છે. એવામાં હવે દિવાળી ના દિવસોને એક મહિનાની જેવી વાર છે. એવામાં લોકો એ ખરીદી પણ શરૂ કરી દીધેલી છે.

લોકો દિવાળીના તહેવારો પર સોના ચાંદીની પણ ખરીદી કરતા હોય છે. પરંતુ સોના ચાંદી ખરીદતા લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. જાણવા મળ્યું કે સોના ચાંદીના ભાવ હાલમાં ખૂબ જ ઘટાડવા નોંધાયો રહ્યો છે. એટલે કે હાલ સોનાના ભાવ 50,000 ની અંદર પહોંચી ગયા છે. જાણવા મળ્યું કે એમસીએક્સ ફ્યુચર્સ 0.7% ને ₹49679 પ્રતિ10 ગ્રામ જ્યારે ચાંદી 0.4 પર્સન્ટેજ ઘટીને રૂપિયા 56765 પ્રતિ કિલો પર આવી હતી.

વૈશ્વિક બજારમાં સોનું 0.3 પર્સન્ટેજ ઘટીને 1700 ડોલર પ્રતિ ઔંસ ના સ્તર નીચે આવી ગયું હતું. તો ચાંદી 0.6% 19.57 પ્રતિ કિલો આવી ગયું હતું. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ચીનમાં આર્થિક મંદીને કારણે કીમતી ધાતુના વિશ્વના સૌથી મોટા ઉપભોક્તા વચ્ચે સોનાના ઝવેરાતો ની માંગ પર અસર પડી શકે છે.

વિશ્વ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટ નું હોલ્ડિંગ વિશ્વનું સૌથી મોટું સોના સમર્થિત એક્સચેન્જ ટ્રેક ડેડ ફંડ બુધવારે 0.24% થી ઘટીને 960.56 ટન થયું હતું. જે મંગળવારે 962.88 ટન થયું હતું. આમ દિવાળીના દિવસોમાં લોકો માં સોના ચાંદી ખરીદીવા માં ઉત્સાહ જોવા મળશે. આમ આ બધી અસર ભારતના બજાર મા પણ ખૂબ જ જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *