Entertainment

જુનિયર NTR એ 2.5 કરોડની ‘Patek Philippe’ ઘડિયાળ પહેરી ને એવી ગજબની સ્ટાઇલ કરી કે તસવીરો જોઈને આંખો ફાટી રહી જશે….

Spread the love

સાઉથ સુપરસ્ટાર નંદામુરી તારક રામા રાવ અટલે કે જુનિયર NTR ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સૌથી વધારે ફી ચાર્જ કરનારા અભિનેતા માના એક છે. જે એક લક્ઝરી જીવન જીવવાનું પસંદ કરે છે. જોકે મોંઘી કારો અને શાનદાર ઘરની સિવાય NTR ને ઘડિયારનો પણ શોખ છે. જે કોઇથી છુપાયેલ નથી. અભિનેતાની પાસે એકથી એક ચડિયાતી બ્રાંડેડ વોચ નું કલેક્શન છે. જેમાં એક ‘ Patek Philippe ‘ ઘડિયાળ પણ છે. જેની કિમત બહુ જ ચોકાવનારી છે. ઘડિયાળની માટે જુનિયર NTR નો પ્રેમ કોઈ ના થી છુપાયેલો નથી.

તેમના કલેક્શન માં ઘણા બ્રાન્ડ ની મોંઘી ઘડિયાળો પણ શામિલ છે. જેમાં તેઓ ઘણીવાર પબ્લિક ઇવેંટ માં ફ્લોન્ત કરતાં નજર આવે છે. હાલમાં જ the_tollywood _closet નામના એક ફેશન ઇન્સટ્રગરમ હેન્ડલ પરથી NTR ની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં તેઓ બ્લેક શર્ટ ની સાથે નહેરુ જેકેટ પહેરીને હમેશની જેમ હેન્ડસમ લાગી રહ્યા છે. જોકે આ તેમની ઘડિયાળ જ છે જેને દરેકને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. ફોટો ની સાથે આપેલ જાણકારી અનુસાર જુનિયર NTR એ લક્ઝરી બ્રાન્ડ ‘ Patek Philippe ‘ ની ઘડિયાળ પહેરી હતી.

બ્લૂ સ્ટ્રેપ વાળી આ ઘડિયાળને ડાયલ આઉટસાઇડ ફ્રેમ સ્ટીલ થી બનાવ્યું છે. જ્યારે અંદરથી આ ટીલ બ્લૂ કલર નો છે જે જોવામાં બહુ જ એક્ટ્રેક્ટિવ છે જોકે આ ઘડિયાળ ની કિમત પણ એટલી જ મોંઘી છે. જી હા જુનિયર NTR ની આ ‘ Patek Philippe ‘ ઘડિયાળ ની કિમત 2,51,70,546 રૂપિયા છે. આમ તો આ પહેલીવાર નથી જ્યારે NTR આટલી મોંગી ઘડિયાળ પહેરીને જોવા મળ્યા છે. આની પહેલા પણ NTR એક ઇવેંટ માં ‘ Richard Mille ‘ ની બ્રાન્ડ ની ઘડિયાળ પહેરીને જોવા મળી આવ્યા હતા.

બ્લેક કલર ના બેલ્ટ અને સ્ક્વાયર ડાયલ ની આ ઘડિયાળ એટલી બધી હતી કે તમે તેનાથી એક આલીશાન મહેલ બનાવી શકો… જી હા NTR ની આ લક્ઝરી ઘડિયાળ ની કિમત 8,60,75,809 રૂપિયા છે. ઘડિયાળો ઉપરાંત જુનિયર NTR લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેમના ગેરેજમાં એક કરતાં વધુ લક્ઝરી કારનો સમાવેશ થાય છે, જેમાંથી એક ‘લેમ્બોર્ગિની યુરસ ગ્રેફાઇટ કેપ્સ્યૂલ’ પણ છે. તેણે આ કાર વર્ષ 2021માં ખરીદી હતી. આ કાર NTR દ્વારા બેંગ્લોરના શોરૂમમાંથી Nero Noctis Matte અને Arasino Argos કલરમાં ખરીદી હતી. તેમની ‘Lamborghini Urus Graphite Capsule’ કારની કિંમત લગભગ 4 થી 4.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *