India

શું સોના ચાદીના ભાવોમાં ફરી વખત ઘટાડો થયો?? જાણી લ્યો શું ચાલી રહ્યો છે સોના-ચાંદીનો વર્તમાન ભાવ…

Spread the love

આજે અઠવાડિયાના ચોથા દિવસે પણ સોના ના ભાવ આસમાન માં જોવા મળી આવ્યા છે. દેશભરમાં 10 ગ્રામ સોના નો ભાવ 100 રૂપિયા થી લઈને 350 રૂપિયા સુધીની તેજી જોવા મળી આવી છે. જ્યાં સોના નો ભાવ 59000 રૂપિયાની આસપાસ જોવા મળી આવ્યો છે. આજે દિલ્લીમાં 10 ગ્રામ સોના નો ભાવ 59,400 રૂપિયા અને 22 કેરેટ સોના નો ભાવ 54,450 રૂપિયાના ટ્રેડ માં જોવા મળી રહ્યો છે.

ત્યાં જ ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે ચાંદીની કિમત 500 રૂપિયાની તેજીમાં જોવા અમલી આવી છે. જ્યારે કાલે ચાંદીની કિમત 74,800 રૂપિયા પર હતી પરંતુ આજે ચાંદી નો ભાવ 75,300 રૂપિયા પર જોવા મળી રહ્યો છે. દિલ્લીમાં 22 કેરેટ સોના ની કિમત 54,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે અને 24 કેરેટ સોના ની કિમત 59,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી છે.

ત્યા જ દેશના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો ગુજરાત ના અમદાવાદમા 22 કેરેટ સોના ની કિમત 54,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના ની કિમત 59,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ભાવ જોવા મળ્યો છે.તામિલનાડું ની રાજધાની ચેન્નઈ માં 22 કેરેટ સોના નો ભાવ 54,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો 24 કેરેટ સોના ની કિમત 59,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી છે. મૂંબઈમાં 22 કેરેટ સોના નો ભાવ 54300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના આધારે જોવા  મળી આવ્યો છે તો ત્યાં જ 24 કેરેટ સોના નો ભાવ 59,230 પ્રતિ 10 ગ્રામ નો રહ્યો છે.

સોનાનો ભાવ આમ તો બજારમાં સોના ની માંગ અને સપ્લાય ના આધારે નક્કી કરવામાં આવે છે. સોના ની માંગ વધસે તો ભાવ પણ વધસે, જો સોના ની સપલાઈ વધસે તો કિમત ઓછી  થશે. સોના ની કિમત વૈશ્વિક આર્થિક સ્થિતો થી પ્રભાવિત થાય છે. ઉદાહરણ ની માટે જો વૈશ્વિક અર્થવ્યવસ્થા ખરાબ પ્રદર્શન કરી રહી છે તો નિવેશક સુરક્ષિત નિવેશ ના વિકલ્પ માં સોનામાં રોકાણ કરશે. જેનાથી સોનાની કિમત વધી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *