આ ભાઈ એ ગદ્દર ફિલ્મ નુ ઉડજા કાલે કાવા… ગીત એવુ ગાયુ કે હસી હસી ને ગોટો વળી જશો…જુઓ વિડીઓ
હાલમાં દરેક લોકોના મુખ પર માત્ર ‘ ગદર 2 ‘ ફિલ્મ ની જ વાતો સાંભળવા મળી રહી છે. ‘ ગદર 2 ‘ એ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયા ના આંકડા ને પાર કરીને હજુ પણ ધૂમ મચાવવાનું શરૂ જ રાખ્યું છે.ફેંસ થી લઈને સેલિબ્રિટીઓ પણ આ ફિલ્મના વખાણ કરતાં જોવા મળી આવ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયાની દુનિયામાં આ ફિલ્મના દરેક ગીતો પણ બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યા છે અને લોકો આ ફિલ્મના ગીત ની રિલ્સ બનાવીને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. તેમાં પણ ગદર 2 માં ફરી જોવા મળી આવેલ ગીત ‘ ઉડજા કાલે કાવા ‘ લોકોને તો બહુ જ પસંદ આવ્યું છે .
અને આથી જ આ ગીત હાલમાં ક્રેજ માં જોવા મળી આવ્યું છે.જેમાં નાના બાળકોના મુખ પર પર આ ગીત પરના શબ્દો સાંભળવા મળી જાય છે. આમ તો આ ગીત ‘ ગદર ‘ ના પહેલા ભાગમાં પણ જોવા મળ્યું હતું જે ગીત સાંભળીને આજે પણ ઘણા વૃધ્ધ લોકોમાં જોશ આવી જતો હોય છે અને ઉતસાહની સાથે નાચવા અને ગાવા લાગી જાય છે. એમાં પણ જ્યાર થી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી તો આવા વૃધ્ધ લોકો પણ માં પણ ડાન્સ કરવાનો, ગીત ગાવાનો ક્રેજ એટલો બધો જોવા મળી જતો હોય છે .
અરે ઘણીવાર યુવાનો કરતાં વૃધ્ધો એવા શોખીન જોવા મળી જાય છે કે તેઓ પણ ગીત ગાવાનો એક અવસર પણ છોડતા નથી અને તેમનું આ ગીત સાંભળીને લોકોને સારું એવું મનોરંજન મળી જતું હોય છે. ત્યારે હાલમાં એક આવા જ ભાઈનો ગીત ગાતાનો બહુ જ શાનદાર વિડીયો સામે આવી રહ્યો છે જે સાંભળ્યા બાદ લોકો પોતાની હસીને કંટ્રોલમાં કરી શક્યા નથી. જી હા વાસ્તવમાં આસોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો
એક લાલ રંગના ટી શર્ટમાં સજ્જ થયેલ વ્યક્તિ એ હાલમાં ક્રેજ માં જોવા મળી આવેલ ગીત ‘ ઉડજા કાલે કાવા ‘ ગીતને પોતાના શબ્દોમાં એવા ગાતા નજર આવી રહ્યા છે કે તેમના બોલ સાંભળીને લોકો હસવા માટે મજબૂર થઈ રહ્યા છે, અને હાલમાં તો આ ભાઈ જે પોતાના સૂરોની સાથે ‘ ઉડજા કાલે કાવા ‘ નું ગીત ગાઈ રહ્યા છે તે જોયા બાદ તો લોકો પોતાનું દરેક દુખ ભૂલી ગ્યાં છે અને હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે.. ખેર અત્યારે તો આ મજેદાર વિડીયો ઇન્સ્ટ્રગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram