Entertainment

‘ મહોબ્બતે’ ફિલ્મમાં જોવા મળેલી આ અભિનેત્રી આજે એવું જીવન જીવી રહી છે કે તસવીરો જોઈને આંખો પર વિશ્ર્વાસ નહિ આવે….જુવો તસવીરો

Spread the love

ફિલ્મ ‘ મહોબ્બ્તે ‘ ની કિરણ ને તો તમે લોકો જાણતા જ હશો. જેનું અસલી નામ પ્રીતિ ઝીગિયાની છે જેને આ ફિલ્મની દ્વારા પોતાની ખૂબસૂરતી અને પોતાની માસુમનીયત થી લોકોના દીલને જીતી લીધા હતા. 18 ઓગસ્ટ 1980 માં જન્મેલી પ્રીતિ ઝીગિયાની એ મોડેલિંગ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. મોડેલિંગ દરમિયાન જ તેમણે રાજશ્રી પ્રોડકશન ના મ્યુજિક વિડિયો ‘ છૂઈ મૂઇ સી તુમ ‘ માં અભિનય કરવાનો અવસર મળ્યો હતો. જે તે સામનો હિટ વિડીયો સાબિત થયો હતો.

આના પછી તેમણે થોડા ટીવી વિજ્ઞાપનો ‘ નીમાં સેંડલ સોપ ‘ થી બહુ જ લોકપ્રિયતા હાંસિલ કરી હતી. તેના પછી વર્ષ 1999 માં ‘ મજહવિલ્લા ‘ નામની મલયાલમ ફિલ્મ માં પહેલીવાર અભિનય કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તે જ વર્ષે પ્રીતિ ને તેલુગુ ફિલ્મ ‘ થમ્મૂદૂ ‘ માં પણ અભિનય કર્યો હતો. બે અલગ અલગ ભાષાઓમાં અભિનય કર્યા બાદ પ્રીતિ ઝીગિયાની ને પહેલીવાર  બૉલીવુડ ફિલ્મ ‘ મહોબ્બતે ‘ મળી હતી.

‘ મહોબ્બતે ‘ ફિલ્મ માં સફેદ સુટ અને શિફોન ના દુપ્ટ્ટા માં નજર આવેલ પ્રીતિ ઝીગિયાની એ એક સીધી સાધી વિધવા છોકરી નો કિરદાર નિભાવીને લોકોના દિલ જીતી લીધા હતા.આ ફિલ્મ પછી પ્રીતિ ઘણી બૉલીવુડ ફિલ્મોમાં નજર આવી હતી. જેમાં આવારા પાગલ દિવાના, ચાંદ કે પાર ચલો, વાહ તેરા ક્યાં કહેના, એલઑસી કારગિલ જેવી ફિલ્મોમાં પણ પોતાની અભિનય ની જલકો દેખાડી હતી. જોકે પ્રીતિ ઝીગિયાની ને ફિલ્મ ‘ મહોબ્બતે ‘ જેવી સફળતા કોઈ અન્ય ફિલ્મોમાં મળી નઇ, જેના બાદ તે ફિલ્મથી દૂર થઈ ગઈ.

બોલિવુડમાં સફળતા ના મળ્યા બાદ પ્રીતિ ઝીગિયાની એ વર્ષ 2008 માં મોડલ અને અભિનેતા પ્રવીણ ડબાસ ની સાથે લગ્ન કરી લીધા હતા.આના પછી 2011 માં પ્રીતિ એ દીકરા જયવિર ને જ્ન્મ આપ્યો હતો. હવે પ્રીતિ બે બાળકોની માતા છે. એક્ટિંગ ની દુનિયાથી દૂર જોવા મળેલી અભિનેત્રી પ્રીતિ ઝીગિયાની હાલમાં તો પોતાના પરિવારની સાથે મુંબઈ ના બાન્દ્રા માં રહે છે. અને બાળકોની પરવરીશ કરવામાં વ્યસ્ત છે. ભલે આજ પ્રીતિ ફિલ્મોથી દૂર જોવા મળી જાય છે.

પરંતુ આજે પણ તે એટલી જ ખૂબસૂરત અને ફિટ નજર આવે છે.તેમની મેજિકલ સ્માઇલ આજે પણ તેમના ફેંસ પર જાદુ ચલાવાનો એક પણ અવસર મૂકતી નથી. આવું અમે તેમની સોશિયલ મીડિયા ની તસ્વીરો જોઈને કહી રહ્યા છીએ,તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝીગિયાની સોશિયલ મીડિયાના મધ્યમ દ્વારા પોતાના ફેંસ ની સાથે જોડાયેલી રહે છે. તે ઘણીવાર પોતાના વર્કઆઉટ વિડિયોજ અને તસ્વીરો પોતાના ફેંસ સાથે શેર કરતી નજર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti)

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *