પાંજરા માં પુરાયેલ કપિરાજ ની મસ્તી કરતા કપિરાજે યુવતી નો કાઢી નાખ્યો કચ્ચરઘાણ જે થયું તે જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક એવા વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને આપણને ખૂબ જ મનોરંજન મળતું હોય છે. ખાસ કરીને જંગલી પ્રાણી પશુઓના વિડીયો, લગ્નના વિડીયો લોકોને ખૂબ આનંદ આપતા હોય છે. આપણે ઘણી બધી વખત વીડિયોમાં જોયું હશે કે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓને ક્યારેક પ્રવાસીઓ દ્વારા મજાક મસ્તી કરવામાં આવતી હોય છે.
અને ક્યારેક આવા પ્રાણીઓના હાથે આવા પ્રવાસીઓ ચડી જતા હોય છે ત્યારે પશુ પ્રાણીઓ પાંજરામાંથી પણ આવા લોકોના કચ્ચરઘાણ કાઢી નાખતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે. આ વિડીયો એક પ્રાણીસંગ્રહાલયનો છે જેમાં જોઈ શકાય છે તેમ એક કપિરાજ કે જે પાંજરામાં પુરાયેલા હોય છે. આ મોટો વાંદરો પાંજરામાં હોય છે ત્યારે એક યુવતી તેની નજીક જાય છે અને તેની મજાક મસ્તી કરવા લાગે છે.
ધીરે ધીરે આ મોટો વાંદરો યુવતીની નજીક આવે છે અને એવી ચપળતા થી તેના પર હાથ મારે કે ત્યારબાદ તેણે યુવતી ના વાળ પકડી લીધા હતા અને આ કપિરાજ યુવતીના વાળ છોડવા તૈયાર થતો ન હતો. ઘણા બધા લોકો ત્યાં પ્રવાસીઓ હતા તેને કપિલ રાજનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી હતી પરંતુ આ વાંદરાનું જોર એટલું બધું હતું કે તે યુવતીના વાળ છોડવા તૈયાર ન હતો અને યુવતીને વાંદરાની મસ્તી મજાક કરવી ભારે પડી ગઈ હતી.
View this post on Instagram
કપિરાજે યુવતી નો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. આમ આ વીડિયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કહે છે કે જેવું કરો એવું ભરો. કારણ કે યુવતીએ પહેલા વાંદરાની મજાક મસ્તી કરી હતી આથી વાંદરા તેની મજાકનો બદલો લેવા યુવતીના વાળ પકડી લીધા હતા. આમ આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તો કેટલાક લોકો આ વીડિયોમાંથી ભરપૂર મનોરંજન મેળવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!