Categories
Entertainment

સૈફ અલી ખાનના જન્મદિવસ પર કરીના કપૂર રોમેન્ટિક થઈ, કઈક આવા ખાસ અંદાજમાં વિશ કરી કહ્યું કે તમે….જાણો

Spread the love

બૉલીવુડ  અભિનેતા અને પટોડી ખાનદાન ના નાના નવાબ સૈફ અલી ખાન આજે પોતાનો 56 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર તેમના ફેંસ ની સાથે સાથે સેલિબ્રિટીઓ પણ તેમણે જન્મદિવસ ની શુભકામના આપી રહયા છે.જોકે અભિનેત્રી કરીના કપૂર એ પોતાના પતિ સૈફ અલી ખાન ને બર્થડે વિશ કઈક આવા ખાસ અંદાજમાં કર્યું છે. કરીના કપૂર એ સૈફ અલી ખાન સાથેની એક બીચ પરની પોતાની તસવીર શેર કરી છે.

આ તસવીરમાં કરીના કપૂર પિન્ક કલર ની બિકિનીમાં નજર આવી રહી છે તો ત્યાં જ સૈફ અલી ખાન શોર્ટ્સ પહેરીને સ્વિમિંગ પુલ ના કિનારે બેઠા નજર આવ્યા છે. સૈફ અલી ખાન સાથેની પોતાની રોમેન્ટીક તસવીર શેર કરતાં કરીના કપૂર એ કેપશનમાં પોતાના પતિ માટે બહુ જ પ્રેમાણ પોસ્ટ લખી છે. તેમણે લખ્યું કે તેમણે એ તસવીર પસંદ કરી કે જેને હું ઇન્સત્રાગરામ પર પોસ્ટ કરી શકું.

ભલે તે મારી સામે સ્માઇલ કરી રહ્યા હોય અને કેમ નહીં ? અંતે તો આ તેમનો જ જન્મદિવસ છે. તમે હમશા આમ  જ નિશ્ચિત રહો મારી જાન. મારા સાચા પ્રેમ ને જન્મદિવસની બધુ બધી શુભકામનાઓ. વાસ્તવમાં તમારા જેવા ઉદાર, દયાળુ, દિવાના અને ક્રેજી કોઈ બીજા નથી. ઠીક છે હું આખો દિવસ લખી શકું  છું પરંતુ મારે કેક ખાવું છે. કરીના કપૂર ની આ પોસ્ટ પર ફેંસ ની સાથે સાથે સેલિબીટી પણ રીએકટ કરી રહ્યા છે. અભિનેત્રી સોનમ કપૂર એ સૈફ અલીને બર્થડે વિશ કરતાં લખ્યું કે હેપી બર્થડે સૈફ અલી ખાન, વી લવ યુ.

ત્યાં જ મલાઇકા અરોડા એ અને કરિશ્મા કપૂર એ આ પોસ્ટ પર હાર્ટ ની ઇમોજી બાનવી છે. ત્યાં જ એક યુજરે કરીના કપૂર ની આ પોસ્ટ પર લખ્યું કે ધ રોયલ કપલ. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે હેપી બર્થડે નાના નવાબ, બોલિવુડના બેસ્ટ કપલ. જો કામની વાત કરવામાં આવે તો છેલ્લે સૈફ અલી ખાન ને ફિલ્મ ‘ આદિપુરુષ ‘ માં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મ માં સૈફ એ ‘ રાવણ ‘ નો કિરદાર નિભવ્યો હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ર્ત્ય જ કરીના કપૂર જલ્દી જ ફિલ્મ ‘ ધ ક્રૂ ‘ માં નજર આવશે. આ ફિલ્મ માં કરીના ની સાથે ક્રુતિ સેનાન અને તબ્બુ લીડ રોલમાં હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *