સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડાએ અભિનેત્રી સમંથા સાથે મળીને એવો ગજબનો ડાન્સ કર્યો કે સ્ટેજ માં આગ લગાવી દીધી….જુવો વીડિયો
સાઉથ અભિનેતા વિજય દેવરકોંડા અને અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાની આવનારી ફિલ્મને લઈને હાલમાં તો ચર્ચામાં જોવા મળી આવ્યા છે. આ ફિલ્મથી બંને પહેલીવાર સ્કીન શેર કરતાં નજર આવશે, હાલમાં જ કુશી નું મ્યુજિક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં વિજય દેવરકોંડા અને સામંથા રૂથ પ્રભુ એ એક ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ આપી હતી, બંને એ સ્ટેજ પર બધા લોકોની સામે જ રોમાન્સ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.
કુશી મ્યુજિક ઇવેંટ માં સામંથા અને વિજય ની વચ્ચે જબરદસ્ત કેમિસ્ત્રી જોવા મળી આવી હતી. બંને એ ફિલ્મના થોડા પ્રખ્યાત ગીતો પર ડાન્સ કર્યો હતો. આ પર્ફોર્મન્સ માં વિજય એ ક્યારેક સામંથા ને પોતાની ગોદમાં ઉઠાવી લીધી હતી તો ક્યારેક તેને પ્યારથી નિહારતા પણ નજર આવ્યા હતા.બંને ની આ ડાન્સ પર્ફોર્મન્સ જોઈને સોશિયલ મીડિયા પર જૂમી ઊઠયું. આ ઇવેંટ માટે સામંથા એ મેચિંગ શિમર બ્લાઉજ ની સાથે ફ્લોરલ બ્લ્રેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ પહેર્યો હતો.
આ આઉટફિટ માં સામંથા કમાલની ખૂબસૂરત લાગી રહી હતી. ત્યાં જ વિજય ઓલ વ્હાઇટ લૂકમાં નજર આવી રહ્યા હતા જ્યાં સફેદ કુર્તા અને તેની સાથે મેચિંગ જેકેટ અને બોટમ હતું. કુશી માં મુરલી શર્મા, જયરામ, સચિન ખેડાકર, સરનયા પ્રદીપ અને વેનેલા કિશોર પણ મુખ્ય ભૂમિકામાં છે. આસહા છે કે આ ફિલ્મ ને પૂરા ભારતની અંદર મોટા પાયે ઓપનિંગ મળશે. એકલા તેલુગુ વર્જન માં લગભગ 50 કરોડ રૂપિયા કમાણી છે.
ફિલ્મના ગીતોએ રિલિજ ની પછી તરત જ ધૂમ મચાવી દીધી છે. કુશી 1 સપ્ટેમ્બર એ સિનેમાઘરોમાં રિલિજ થવાની છે, આ ફિલ્મ ને પૂરા ભારતમાં તેલુગુ, હિન્દી, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલિજ કરવામાં આવશે. વિજય દેવરકોંડા અને સામંથા આગામી ફિલ્મ કુશી માં એકસાથે નજર આવશે.રોમેન્ટીક કોમેડી શિવા નિર્માણ દ્વારા નીરેશિત અને માઈથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત છે.
ફિલ્મના નિર્માતા એ હાલમાં જ ફિલ્મના પરમોશન માટે હૈદરાબાદ માં એક મ્યુજિક ઇવેંટ આયોજિત કટયું હતું. આ ઇવેન્ટમાં વિજય અને સામંથા ની સાથે સાથે સિંગર સિડ શ્રીરામ ની પર્ફોર્મન્સ પણ શામિલ હતી. આ ઇવેન્ટમાં જાવેદ અલી, અનુરાગ કુલકર્ણી અને હરી ચરણ એ પણ પરફોર્મ કર્યું હતું. હૈદરાબાદ ના એચઆઈસીસી કન્વેષણમા આયોજિત કાર્યકર્મ માં ચીનમઇ , હરી શંકર, પદ્મા શ્રીનીવાસન, દિવ્યા એસ મેનન અને ભાવના ઈસવી એ પણ પર્ફોર્મન્સ આપી હતી.
View this post on Instagram