કરીના કપૂરે તેની ત્રીજી પ્રેગન્સી બાબતે ખુદ કહ્યું કે, આ સમાચાર સાંભળી તેની આંખો પણ પહોળી થઇ ગઈ હતી. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ના માધ્યમ થકી આપણે ભારતની દરેક માહિતી મેળવી શકતા હોઈએ છીએ. ખાસ કરીને લોકોને બોલીવુડના સ્ટાર પરની આવતી માહિતી ઉપર ખૂબ જ ધ્યાન હોય છે. લોકોને બોલીવુડના અભિનેતા અને અભિનેત્રી ની માહિતી વાંચવી ખૂબ જ પસંદ પડતી હોય છે. થોડા સમય પહેલા જ બોલીવુડ ના અભિનેતા સેફલીખાન અને તેની પત્ની કરીના કપૂર ખાન સમાચારો ની હેડ લાઈનમાં હતા. કારણકે સમાચારો દ્વારા જાણવા મળતું હતું કે કરીના કપૂર સેફ અલી ખાન ના ત્રીજા બાળકને જન્મ આપી શકે છે.
પરંતુ આ અફવાઓ બાદ કરીના કપૂર ખુદ મીડિયા સમક્ષ કહ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ અવસ્થામાં નથી. કે તે સેફલીખાનના ત્રીજા બાળકને જન્મ આપવાની નથી. તેને કહ્યું હતું કે આ તો પાસ્તા અને વાઈન નો કમાલ હતો. એવામાં હાલમાં એક વિડીયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિદ્ધાર્થ કાનન ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કરીના કપૂર ખાને બધી વાત કરી હતી. સિદ્ધાર્થ કાનન દ્વારા પૂછવામાં આવ્યું કે જ્યારે તમે જાણ થઈ કે તમે સૈફ અલી ખાન ના ત્રીજા બાળકને જન્મ આપવાનો છે ત્યારે તે બાબતે સેફ અલી ખાનનું રિએક્શન કેવું હતું.
ત્યારે કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે તેને તેના ત્રીજા બાળકના જન્મ બાબતે સોશિયલ મીડિયા મારફતે એક સ્ટોરી શેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આ પાસ્તા અને વાઈન નો કમાલ છે દોસ્તો શાંત થઈ જાવ. હું પ્રેગનેટ નથી. અને આ બાબતે સેફલીખાને કહ્યું હતું કે તે આમ પણ દેશની વસ્તીમાં પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. અને કહ્યું હતું કે આનંદ લીજીએ કે કે.. આમ આવી સ્ટોરી કરીના કપૂર એ સોશિયલ મીડિયા મારફતે શેર કરી હતી. જેના દ્વારા જાણવા મળ્યું કે આ સ્ટોરી મુકવાનો આઈડિયા પણ સેફઅલી ખાનનો જ હતો.
View this post on Instagram
આમ કરીના કપૂરે મીડિયા સમક્ષ પોતાની ત્રીજા બાળક ને જન્મ આપવાની વાત તદ્દન ખોટી ઠરાવી હતી. કરીના કપૂર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે તે અને તેના પરિવારના ફોટાઓ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને બતાવતી હોય છે. કરીના કપૂર અને તેના પતિની વાત કરવામાં આવે તો તે બંનેને હાલમાં બે પુત્ર છે. તેમુર અને જહાંગીર કરીના કપૂર લગ્ન બાદ લગ્ન જીવનમાં ખૂબ જ બીઝી થઈ ગયેલી જોવા મળે છે. થોડા સમય પહેલા જ તેનું એક મુવી આવ્યું હતું. લાલસિંહ ચઢ પણ મુવીને ખાસ એવો પ્રતિસાદ મળ્યો ન હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!