કરીના કપૂરે મધર્સ ડે ની કરી અનોખી ઉજવણી પોતાના બન્ને પુત્રો સાથે ની ખાસ તસવીરો મૂકી. જુઓ ફોટા.
બૉલીવુડ ના સ્ટાર સોશિયલ મીડિયા પર છવાયેલા જ રહે છે. અને એમાં ખાસ કરીને બૉલીવુડ નું ખાસ કપલ સેફઅલીખાન અને કરીના કપૂર ખાન. સેફઅલીખાન અને પત્ની બન્ને પોતાના ફોટા અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળે છે. બન્ને ના લગ્ન બાદ તેમને જહાંગીર અને તૈમુર બે પુત્રો છે. કરીનાકપૂર બન્ને પુત્રો ના ફોટા મુક્તિ હોય અને ફોટા તેના ફેન્સ ને ખાસ પસંદ આવતા હોય છે.
હમણાં થોડા સમય પહેલા મધર્સ ડે હતો. બધા લોકો ”માં” ના ફોટા મૂકીને મધર્સ ડે ની ઉજવણી કરી રહ્યા હતા. એવામાં કરીનાકપુરે ખાસ રીતે મધર્સ ડે ની ઉજવણી કરી હતી. કરીના કપૂર અને સેફઅલીખાને ઘણી સુપર મુવી કરેલી છે. અને ઘણા મુવી માં બન્ને એ સાથે કામ પણ કરેલું છે. મધર્સ ડે નિમિતે કરીનાકપુરે એવા ફોટા મુક્યા કે બધા લોકો ના દિલ જીતી લીધા.
કરીના કપૂરે મધર્સ ડે નિમિતે તેના બે પુત્રો જહાંગીર અને તૈમુર ના ફોટા મૂક્યા છે. કરીનાકપુરે આ ફોટા સ્વિમીંગ પુલ ના મૂકેલા છે. જેમાં કરીના કપૂર બન્ને પુત્રો સાથે ખુબ જ સારી રીતે સમય પસાર કરી રહી છે તે જોવા મળે છે. કરીના કપૂર એક બેસ્ટ માતા છે તે તેના પુત્રો ને ખુબ જ પ્રેમ કરતી અને સારસંભાળ રાખતી જોવા મળે છે. કરીના કપૂરે આ ફોટા મુકતા કેપ્શન માં લખ્યું કે “મારા જીવનની લંબાઈ અને શ્વાસ. શુભ માતૃદિન.”
આ ફોટા તેના બાળકો પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. અને તેના ફોટા તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. તેની બહેન કરિશ્મા કપૂરે પણ ફોટા જોઈ ને સુંદર કમેન્ટ કરી છે. અને તેના ફોટા તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. અને બધા લોકો તેમના પ્રત્યે સુંદર સુંદર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.