કરીના કપૂરના નાના બાળક સાથે કરીશમાએ એરપોર્ટ પર જે કર્યું ફોટાઓ જોઈને લોકોએ કહ્યું કે શું..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ફિલ્મી કલાકારો ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. જેના કારણે લોકી બોલીવુડ કલાકારો વિશે એક એક ક્ષણ ની વિગતો મેળવવા માટે ઘણા ઉત્સાહી રહે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા નો જમાનો છે. બોલીવુડ કલાકારો પોતાના લુક અને અન્ય કારણોસર અવાર નવાર અનેક રીતે ચર્ચામા રહે છે.
આ કલાકારો પોતાના ફેન્સ માટે અવાર નવાર અનેક ફોટા અને વિડીયો શેર કરતા રહે છે. હાલમાં ફરી એક વખત કરીના કપૂર સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા પર કરીના અને સેફ પોતાના બીજા બાળક અને ત્રીજા બાળક ની અફવાઓને કારણે ઘણા ચર્ચામાં છે.
આપણે સૌ જાણીએ છિએ કે કપૂર પરિવાર ઘણા સમયથી ફિલ્મ જગત માં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને તેમની દરેક પેઢી પણ ફિલ્મ જગત માં ઘણી સક્રિય રિતે ભાગ ભજવે છે અને સફળતા ના શિખરો સર કરે છે. આપણે અહીં કપૂર પરિવાર ની એવીજ બે અદાકારા વિસે વાત કરવાની છે.
મિત્રો આપણે અહીં કરીના કપૂર અને કરિશ્મા કપૂર વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે આ બંને બહેનો ઘણી સારી બોન્ડીગ ધરાવે છે અને ફ્રી સમયમાં અલગ અલગ સ્થળોએ ફરવા માટે જાય છે. હાલમાં ફરી એક વખત કરીના અને કરિશ્મા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ બંને બહેનો એક બીજા ના સંતાનો ને ઘણો જ પ્રેમ કરે છે અને તેમના પ્રેમની અનેક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
જો વાત હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ તસવીરો અંગે કરીએ તો એરપોર્ટ પર કરીના તેના બંને પુત્રો જેહ અને તૈમુર સાથે જ્યારે કરિશ્મા એકલા જોવા મળ્યા હતા. આ સમયે કરિશમાએ તેના નાના ભત્રીજા પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.
જો વાત કરીના અને કરિશ્મા ના એરપોર્ટ લુક અંગે કરીએ તો ફોટાઓ માં જોઈ શકાય છે કે કરીના એ ગ્રે કમ્ફર્ટ ટી-શર્ટ અને બ્લેક પલાઝો ઉપરાંત સફેદ સ્નીકર્સ અને કેપ માં જોવા મળ્યા હતા જ્યારે નાનો જેહ ટી-શર્ટ, બ્લુ લી શોર્ટ્સ અને કેપમાં હતો ઉપરાંત જો વાત તૈમૂર અંગે કરીએ તો તે પણ તેના ટી-શર્ટ અને ટાઈ-ડાઈ પાયજામામાં ક્યૂટ લાગતો હતો. આ સમયે કરિશ્મા વ્હાઇટ સુટ માં હતા.
આ સમયે જ્યારે કરિશ્મા એરપોર્ટ પહોંચી ત્યારે તેણે ભત્રીજાના ગાલને પ્રેમથી ખેંચયા. વાયરલ થતાં ફોટાઓ જોઈને એવું લાગે છે કે કરિશ્મા માટે જેહની ક્યૂટનેસ માપવી મુશ્કેલ થઈ રહી છે. જણાવી દઈએ કે કરીના હાલમાં પોતાના નવા પ્રોજેક્ટ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે.