Gujarat

હેવાન પતિ! પત્ની પર કર્યા આકરા વાર શરીરને લોહી લુહાણ કર્યું પછી ભત્રીજા સાથેજે કર્યું પુત્રી કહ્યુંકે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં મહિલા સાથે થઈ રહેલા આમન્વિય બનાવો માં ઘણો વધારો થઈ રહ્યો છે. લોકોને પોલીસ કે કાયદા વ્યસ્થા ને કોઈ પણ ડર ના હોઈ તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રિતે લોકો જાહેરમાં હથ્યાર લઈને નીકળી પડે છે અને લોકોની હત્યા કરે છે તે ખરેખર સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે.

કારણ કે એક પછી એક ઘટી રહેલા હત્યા ના બનાવોએ લોકોમા ચિંતા માં માહોલ સર્જ્યો છે. ખાસ કરીને મહિલા સાથે જે રીતે હત્યા અને દુષ્કર્મ કરવાના બનાવો સામે આવે છે. તે ખરેખર ચિંતા સમાન છે. હાલમાં ફરી એક વખત મહિલા ની હત્યા નો બનાવ સામે આવ્યો છે. તેના કારણે સમગ્ર પંથકમા ફરી શોક નો માહોલ છવાઇ ગયો છે.

મળતી માહિતી અનુસાર હત્યા નો આ બનાવ જેતપુરમાં ગુજરાતીની વાડી ભાવિકનગર વિસ્તારમાં સર્જાયો છે. અહીં એક પતિએ પોતાની પૂર્વ પત્ની ની કરુણ હત્યા કરી છે. જો વાત આ મૃત્યુ પામેલ મહિલા અંગે કરીએ તો તેમનું નામ પ્રસંતબેન શાંતુભાઇ છે કે જેઓ 40 વર્ષના હતા. તેમના લગ્ન શાંતુભાઇ સાથે થયા હતા. પ્રસંતબેનને સંતાનમાં એક 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો પણ છે.

જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી શાંતુભાઇ અને પ્રસંતબેન ના છુટા છેડા થઈ ગ્યા હતા અને પ્રસંતબેન પોતાના બાળકો સાથે અલગ રહેતા હતા. તેવામાં એક દિવસ શાંતુભાઇ પોતાના ભત્રીજા સાથે પત્ની ના ઘરે ગયા અને પત્ની પર આડેધડ છરીના ઘા મારી ને તેને મોતને ઘાટ ઉતારી હતી.

જે બાદ બંને આરોપી ફરાર થઈ ગ્યા ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રસંતબેન ને હોસ્પિટલ લઇ ગ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવા માં આવ્યા. જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના ને લઈને પ્રસંતબેનની 14 વર્ષની દીકરીએ જે વાત કહી જાણીને ચોકી જાસો.

તેણે જણાવ્યું કે, ” મારા પપ્પાના પહેલા લગ્ન થઈ ગયા હતા ત્યારે તેની ઘરવાળીને પેટ્રોલ છાંટી મારી નાખી હતી. અત્યારે મારી મમ્મીને મારી નાખી છે. મારા પપ્પા અને મમ્મી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે, મારા મમ્મીને બેથી ત્રણ વાર મારવાની કોશિશ કરી. મારા પપ્પા એક પણ રૂપિયો દેતા નહીં. મારો પિતરાઇ શિવરાજ કહોર અને મારા પપ્પા શાંતુ કહોરને જેલમાં ધકેલી ફાંસીએ ચડાવો. હું પ્રધાનમંત્રીને જ માનુ છું બાકી હું કોઈને માનતી નથી. હું સુતી હતી ત્યારે મારા પપ્પા અને મારો પિતરાઇ આવીને અચાનક મારી મમ્મીને છરીના ઘા મારી પતાવી દીધી હતી. ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *