ઉપ્પ્સ મુમેન્ટ! અભિનેત્રી જેસ્મીન ભસીનને પોતના આઉટ ફિટને કારણે કરવો પડ્યો મુશ્કેલીનો સામનો જાહેરમાં જ તેમના…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો ટેલીવિઝન અને ફિલ્મ જગત ને ઘણો પ્રેમ કરે છે. લોકોને રોજ બ રોજ અમુક સીરીયલ જોવી પસંદ આવે છે. અને તેમના કલાકારો ને પણ લોકો ઘણા પસંદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આવા કલાકારો સતત પોતના અલગ અલગ લુક અને અન્ય બાબત ને લઈને ચર્ચામાં રહે છે. ખાસ તો અભિનેત્રીઓ પોતાની સુંદરતા નો જાદુ લોકો માં વિખેરવા માટે અલગ અલગ સ્ટાઇલ ના કપડા પહેરે છે.
પરંતુ આવા કપડાઓ ઘણી વખત અભિનેત્રીઓ ને મુશ્કેલી માં મૂકી દે છે અને તેમને ઉપ્પ્સ મુમેન્ટ નો શિકાર બનવું પડે છે. હાલમાં સોસ્યલ મીડયા પર આવોજ એક વીડિઓ વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં અભિનેત્રી જેસ્મીન ભસીન પોતાના પોશાકને લઈને મુસીબતમાં જોવા મળ્યા હતા. જો વાત જેસ્મીન ભસીન અંગે કરીએ તો તેમણે ટશને ઈસ્ક ઉપરાંત દિલ સે દિલ તક જેવી અનેક શોમાં જોવા મળ્યા છે, જોકે તેમને ખાસ ઓળખ બીગ બોસ ૧૪ પછી મળી જે બાદ તેમની લોક પ્રિયતામાં વધારો જોવા મળ્યો હતો.
જણાવી દઈએ કે હાલમાં જેસ્મીન ભસીન નો એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ પોતાના કપડાને લઈને મુસીબતમાં જોવા મળે છે. થોડા સમય પહેલા જ જેસ્મીન ભસીન એક એવોર્ડ ફંક્શન માં જોવા મળ્યા હતા. કે જ્યાં તેમને “ વુમન ઓફ ધ યર “ નો ખિતાબ પણ મળ્યો હતો. વીડિઓ માં જોઈ શકાય છે કે એવોર્ડ મેળવ્યા બાદ જયારે જેસ્મીન ભસીન બહાર તરફ નીકળતા હોઈ છે ત્યારે તેમના કપડા પર એક વ્યક્તિ પગ મૂકી દે છે જેના કારણે જેસ્મીન ભસીન ચાલતા ચાલતા અટકી જાય છે. અને ઉપ્પ્સ મુમેન્ટ નો શિકાર બનતા બચી જાય છે.
આ સમયે જેસ્મીન ભસીન થોડા ધીમે ચાલતા હતા પરંતુ જો તેઓ થોડા તેજ ચાલતા હોટ તેમની નીચે પડવાની કે તેમના આઉટ ફીટ ફાટવાની પણ સંભાવના હોત પરંતુ આમ થયું નહિ. જો વાત ફંક્શન માં જેસ્મીન ભસીન ના લુક અંગે કરીએ તો તેમણે ઓરેન્જ કલરનો શોર્ટ ડ્રેસ અને સિલ્કી વાળ સાથે સફેદ બુટમાં જોવા મળ્યા હતા. તેઓ આ લુકમાં ઘણા સુંદર લાગી રહ્યા હતા.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો