કીંજલ દવે પાસે બોલીવુડની હીરોઇન પણ પાછી પડે ? જુઓ કીંજલ દવે ની વિદેશ પ્રવાસ ની સુંદર તસ્વીરો
હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સહ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા છે.ઓસ્ટ્રેલિયાની તસવીરો સામે આવી હતી. હાલમાં ફરી એકવાર કિંજલ દવે વિદેશ પ્રવાસ પર છે. હાલમાં દિવસેને દિવસે કિંજલ દવેની સોશિયલ મીડિયામાં વિદેશ પ્રવાસની તસવીરો સામે આવી છે, ત્યારે ફરી એકવાર કિંજલ દવે એ પોતાના નવા ફોટોઝ શેર કર્યા છે.આ ફોટોઝમાં કિંજલ દવેની સુંદરતા જોઈને તમે પણ મોહી જશો.
બૉલીવુડની હિરોઈન પણ કિંજલ દવે સામે ઝાંખી લાગે તેવી સુંદર લાગી રહી છે. હાલમાં કિંજલ દવે અમેરિકાના ચાર્લસ્ટન, સાઉથ કેરોલિના સીટીમાં છે, આપણે જાણીએ છે કિંજલ દવે અમેરિકામાં અનેક સીટીમાં ગરબાની રમઝટ બોલાવીને ગુજરાતીઓને ખુશ કરી રહ્યા છે. હાલમાં દરેક કલાકારો વિદેશમાં ગરબા નાઈટ્સ દ્વારા ગુજરાતીઓને નવરાત્રી પહેલા જ ગરબાના તાલે રમાડી રહયા છે.
હાલમાં જ કિંજલ દવેએ બ્રાઉન કટ ટોપમાં ફોટોશૂટ કરાવેલ છે. કિંજલ દવેનો (Kinjal dave) આ લુક લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે, અનેક લોકોએ આ લુકના વખાણ પણ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં કિંજલ દવેની તસવીરો વિશે જ વાતો થઈ રહી છે. આ પહેલા જ કિંજલદવેએ ટ્રડિશનલ લુકમાં ફોટો શેર કર્યા હતા અને હવે હાલમાં વેસ્ટર્ન લુકમાં ફોટોઝ અપલોડ કરીને સોશિયલ મીડિયામાં આગ લગાવી છે, કિંજલ દવેનો આ હોટ લુક તેમના ચાહકોને પસંદ આવી રહ્યો છે.
હાલમાં જ કિંજલ દવે લંડન , ઑસ્ટ્રલિયામાં ગરબા 2023ની રમઝટ બોલાવી છે, આપણે જાણીએ છે કે વિદેશઆમ દર વર્ષે આવી જ રીતે પ્રી નવરાત પ્રોગામનું આયોજન થાય છે. આમ પણ કિંજલ દવેનું નામ મોખરે છે અને વિદેશમાં (Foreign) પણ કિંજલ દવેની લોકપ્રિયતા એટલી જ વધારે છે, જેથી દરેક દેશોમાં કિંજલ દવેની હાજરી હોય છે.
હાલમાં યુ.એસમાં અલગ અલગ સિટીમાં તારીખ 15 સપ્ટેમ્બર થી 9ઓટોમ્બર સુધી ગુજરાતીઓ કિંજલ દવેના સ્વરે ગરબા (Garaba) નું આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર આ દરમિયાન અનેક તસવીરો કિંજલ દવેની સોશિયલ મીડિયામાં સામે આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.