સગાઇ બાદ હળવા મૂડ માં જોવા મળ્યા ખજુરભાઈ.ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે દરિયાકિનારે માણી રાઈટ ની મોજ, જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં પ્રખ્યાત યુવાન સમાજસેવક એટલે ખજૂર ભાઈ. ખજૂર ભાઈ એટલે નીતિનભાઈ જાની નીતિનભાઈ જાની તેની સેવાકીય પ્રવૃતિ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતના ગામડે ગામડે જઈને ખૂણે ખૂણે વસતા ગરીબોની ખૂબ જ મદદ કરતા હોય છે. હાલમાં જ ગોંડલ માં તેને નવ દિવ્યાંગ બાળકોના માતા પિતા માટે ઘર બનાવી આપ્યું હતું.
એક મહિના પહેલા ખજૂર ભાઈએ પોતાના instagram એકાઉન્ટ ઉપર પોતાની સગાઈ ની તસવીરો શેર કરીને ચોંકાવી દીધા હતા. ખજૂર ભાઈ એ તેની મંગેતર મીનાક્ષી દવે સાથે સગાઈ કરી તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર થતાની સાથે જ લોકો અને ચાહકો તેમને ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. સગાઈ બાદ ખજૂરભાઈ અને મીનાક્ષી દવે બંને ખૂબ જ હળવા મૂડ માં જોવા મળે છે.
હાલમાં ખજૂર ભાઈ અને તેની મંગેતર મીનાક્ષી દવેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ ખજૂર ભાઈ તેની મંગેતર મીનાક્ષી દવે સાથે દરિયા કિનારે ગાડીની રાઈટ નો આનંદ માણી રહ્યા છે. ખજૂરભાઈ અને મીનાક્ષી દવેની સાથે ખજૂર ભાઈ ના ભાઈ પણ જોવા મળે છે. ખજૂર ભાઈનો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
પરંતુ ખજૂર ભાઈ અને તેની મંગેતર મીનાક્ષી દવે નો આ વિડીયો કોઈ શૂટિંગ નો વિડીયો છે કે કોઈ ટ્રીપ નો તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દરિયા કિનારે બંને જણા એક સાથે ખૂબ જ આનંદ માણી રહ્યા છે. ખજૂર ભાઈ આજે ગુજરાત અને ભારતમાં પણ પ્રખ્યાત જોવા મળે છે. ગરીબો ની સેવા માં ખજુરભાઈ હંમેશા આગળ રહેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!