ટિરા લોન્ચ ઇવેન્ટ માં કીયારા અડવાણી એવી પટાખા બનીને પહોંચી કે તસવીરો પરથી નજર નહિ હટે….જુવો લાજવાબ તસવીરો
બૉલીવુડ સ્ટાર કિયારા અડવાણી પોતાની ક્યૂટનેસ થી લોકોના દીલને જીતી લેતી હોય છે, અભિનેત્રી કિયારા અડવાણી આજે પણ મોટા ભાગના લોકોના દિલમાં કબીરસિંહ ની ‘ પ્રીતિ ‘ બનીને રાજ કરતી જોવા મલી જાય છે.અને પ્રીતિ નામથી જ તે જાણીતી બની છે. ‘ શેરશાહ ‘ સ્ટાર કિયારા અડવાણી એ હાલમાં જ મુંબઈ માં આયોજિત કરવામાં આવેલ ટીરા લોન્ચ ઇવેંટ માં ભાગ લેવામાં માટે પહોચી હતી. જ્યાં અભિનેત્રી ની ખૂબસૂરતી જોઈને લોકોની આંખો ફાટી જ રહી ગઈ હતી.
અભિનેત્રી ની બહુ જ ખૂબસૂરત સમુદ્ર લીલા રંગની સાટિન ડ્રેસ એ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કિયારા અડવાણી ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતા જ આગની જેમ ફેલાઈ ગઈ છે. અભિનેત્રી કિયારા અડવાણી ગઈ રાત્રે મુંબઈ માં આયોજિત ઈશા અંબાણિ ના મેકઅપ બ્રાન્ડ ટીરા ના લોન્ચ ઇવેંટ માં પહોચી હતી જ્યાં અભિનેત્રી ની ખૂબસૂરતી એ દરેક લોકોના દીલને જીતી લીધા હતા. અભિનેત્રી કિયારા અડવાણી સાટિન ડ્રેસમાં બહુ જ પ્યારી અને ક્લાસિ લાગી રહી હતી.
જ્યાં તેની સ્માઈલે દરેક લોકોને ઘાયલ કર્યા હતા. આ દરમિયાન કિયારા અડવાણી ની બહુ બધી તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી , અભિનેત્રી કિયારા અડવાણી ની ક્લાસિ એન્ટ્રી એ આ લોંચિંગ ઇવેંટ ને વધારે ખાસ બનાવી દીધી હતી. આ સાથે જ અભિનેત્રી એ પેપરાજી સામે બહું જ શાનદાર પોઝ પણ આપ્યા હતા અભિનેત્રી ની બબલી સ્માઇલ જોઈને દરેક લોકો તેના પર દિલ હારી ગયા છે.
અભિનેત્રી કિયારા અડવાણી ની ફેશન સેન્સ બહુ જ અલગ છે. તે દરેક વખતે પોતાની ડ્રેસેસ થી લોકોનું અટેન્શન મેળવી લેતી હોય છે.આ લોંચિંગ ઈવેન્ટ માં કિયારા અડવાણી સાથે બેબો અને સુહાના પણ જોવા મલી હતી. આ ત્રણેય બ્યુટી ક્વિન એ એક જ ફ્રેમ માં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું અહતું, જ્યાં સુપરસ્ટાર શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન સુર્ખ લાલ રંગની ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી હતી તો ત્યાં જ બેબો કરીના કપુર બ્લેક કલરના આઉટફિટ માં હમેશા ની જેમ કયામત લાગી રહી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!