Gujarat

કિંજલ દવે ના આ બેગની કિંમત છે એટલી વધુ કે જાણશો તો ચોકી જાશે માત્ર થોડાજ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ગુજરાતી સંગીત અને ફિલ્મ જગત નવી ઉચાઇઓ પર છે. આખા વિશ્વ માં લોકો ને ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી સંગીત ઘણા પસંદ આવે છે. જો વાત ગુજરાતી સંગીત અંગે કરીએ તો આજે આખા વિશ્વ માં લોકો દ્વારા ગુજરાતી ગીત, ગરબા, લોક ગીત અનેક વસ્તુ પસંદ કરવામાં આવે છે.

જો કે ગુજરાતી સંગીત ને આટલી ઉચાઇ સુધી પહોચાડવા પાછળ ગુજરાતી કલાકારો નું ઘણું મોટું યોગદાન છે. આપણે સૌ જાણીએ છિએ કે લોકો ગુજરાતી સંગીતકાર ને ઘણા પસંદ કરે છે. અત્યાર સુધી લોકો માત્ર બોલીવુડ ના કલાકારો ના કપડાં અને તેમના મોંઘા શોખ ને જાણતા હતા પરંતુ મોંઘી વસ્તુના શોખ માં આપણા ગુજરાતી કલાકારો પણ પાછળ નથી.

આપણે અહીં ગુજરાત ના લોક પ્રિય કલાકાર કિંજલ દવે વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે તેમણે પોતાના અવાજ થી લાખો લોકોને નચાવ્યા છે અને લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે જો કે કિંજલ દવે પોતાના અવાજ ઉપરાંત પોતાના વૈભવી જીવન શૈલી ને કારણે પણ લોકોમાં ઘણી ચર્ચામાં રહે છે.

જણાવી દઈએ કે કિંજલ દવે ને વિદેશ પ્રવાસ ઘણો પસંદ છે. તેઓ અવાર નવાર પરિવાર સાથે વિદેશ જાય છે હાલમાં તેઓ પોતાના ભાવિ પતિ પવન જોશી સાથે દુબઇ માં રાજાઓ માણી રહી છે. કિંજલ જ્યારે પણ જાહેરમાં આવે છે ત્યારે તેમના મોંઘા કપડાં, બેગ, ચ્શમા વગેરે વસ્તુઓ લોકોમાં ઘણી ચર્ચા માં રહે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર કિંજલ દવે નો એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

જો વાત આ ફોટા અંગે કરીએ તો તે પાછલા વર્ષ નો છે કે જ્યાં કિંજલ દવે પિતા સાથે અમેરિકા પ્રોગ્રામ માટે ગ્યા હતા આ સમયે તેમણે જે બેગ હતું તે ઘણું ચર્ચા માં છે જણાવી દઈએ કે આ સમયે કિંજલ દવે એ જે બ્રાંડનું બેગ જોવા મળ્યું તેનું નામ Christian Dior છે જો વાત આ બેગ અંગે કરીએ તો Christian Dior ની ઓનલાઇન વેબસાઈટ પ્રમાણે આ બેગની કિંમત 2,58,236 છે. આ કંપનીની બેગ ઘણી મોટી મોટી સેલિબ્રિટીઓ વાપરે છે. તે જાણીને તમે હવે આઇડિયા આવી ગયો હશે કે કિંજલ દવેનું સ્ટારડમ કેટલું મોટુ છે.

જો કે આજે કિંજલ દવે જીવનના જે મુકામે છે ત્યાં પહોચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે જણાવી દઈએ કે કિંજલ દવે નો જન્મ 24 નવેમ્બર 1999 માં પાટણ ના એક ગામ જેસંગપુરા માં એક બ્રાહ્મણ પરીવાર માં થયો હતો તેમનું શરૂઆત નું જીવન ઘણું સંઘર્ષ ભરેલુ હતું તેમના પિતા હિરા અંગેનો વ્યવસાય કરતા હતા શરૂઆત માં તેઓ એક જ રૂમમાં ભાડે રહેતા હતા.

તેમના પિતાને સંગીત નો શોખ હતો તેઓ તેમના મિત્ર સાથે સંગીત પણ બનાવતા તેમને જોઈને જ કિંજલ માત્ર 7 વર્ષ ની ઉમરે ગાવા નું શરૂ કરી દીધું હતું હાલ તેઓ તેમના અવાજ ના કારણે ઘણા લોકપ્રિય છે અને આજે તેમને જીવન માં કોઈ કમી નથી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *