Gujarat

શું કિંજલ દવેએ ખરિદ્યુ નવું ઘર! ફોટાઓ થયા વાયરલ! મકાન માલિક નું નામ સંભાળી ચોકી જાસો..

Spread the love

મિત્રો આપણે સૌ ગુજરાતી સંગીત અને તેની લોક પ્રિયતા વિશે જાણીએ છિએ આપણે સૌ જાણીએ છિએ કે આખા વિશ્વ માં લોકો દ્વારા ગુજરાતી સંગીત ને ઘણું પસંદ કરવામાં આવે છે જોકે ગુજરાતી સંગીત ના આટલા બહોળા વિકાસ પાછળ ગુજરાતી સંગીતકાર નો ઘણો મોટો ફાળો છે લોકો દ્વારા ગુજરાતી સંગીતકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે.

આપણે અહીં આવાજ એક ગુજરાતી સંગીતકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે આપણે અહીં લોક પ્રિય ગુજરાતી સંગીતકાર કિંજલ દવે વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે કિંજલ દવેએ પોતાના અવાજ ના જાદુથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે અને આશરે 100 કરતા પણ વધુ ગુજરાતી ગીતો ગાયા છે.

જો કે હાલમાં કિંજલ દવે ઘણા ચર્ચામાં છે આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ કિંજલ દવે ભાવિ પતિ અને મિત્રો સાથે દુબઇ ફરવા ગયા હતા જેની અનેક તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો આ તસવીરો માં કિંજલ દવે ભાવિ પતિ સાથે રાજાઓ માણતા જોવા મળ્યા હતા.

તેવામાં ફરી એક વખત કિંજલ દવે ના ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં કિંજલ દવે હાથ માં માટલી લઈને જોવા મળે છે અને આ ફોટાઓ કિંજલ દવે ના પિતાએ શેર કર્યા છે ફોટાઓ જોતાં એવું લાગે છે કે આ કોઈ નવા ઘરનું વસ્તુ છે. અને કિંજલ દવે પૂજા કરી રહ્યા છે.

જે બાદ લોકોમાં કિંજલ દવે ના નવા ઘર ને લઈને ચર્ચા કરી રહ્યા છે. તો જણાવી દઈએ કે કિંજલ દવે ના પિતાએ આ ફોટાઓ સેર કરતા કેપ્શન માં લખ્યું કે પ્રાર્થના ફળી માં ચેહરે કૃપા કરી, બળદેવ ભાઈને નવા મકાનની માટલી મહુર્તની શુભકામનાઓ માં ભગવતી ખૂબ સુખી રાખે એજ આશા સાથે માં ચેહરના ચરણોમાં પ્રાર્થના અને મારા દીલથી વંદન. જય ચેહર સરકાર જેસંગપુરા.

આમ આ બાબત પરથી જાણવા મળે છે કે આ નવું ઘર કિંજલ દવે નું નથી પરંતુ કિંજલ દવે ના પિતા લલિત દવે ના ભાઈ બળદેવ ભાઈ નું છે તેમણે આ નવું ઘર ખરિદ્યુ છે અને તેમાં જ કિંજલ દવે કળશ મુકયુ છે. આ તસવીરોમાં કિંજલ હાથમાં કળશ લઈને ઉભેલી જોવા મળી રહી છે.

જો કે આજે કિંજલ દવે જીવનના જે મુકામે છે ત્યાં પહોચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે જણાવી દઈએ કે કિંજલ દવે નો જન્મ 24 નવેમ્બર 1999 માં પાટણ ના એક ગામ જેસંગપુરા માં એક બ્રાહ્મણ પરીવાર માં થયો હતો તેમનું શરૂઆત નું જીવન ઘણું સંઘર્ષ ભરેલુ હતું તેમના પિતા હિરા અંગેનો વ્યવસાય કરતા હતા શરૂઆત માં તેઓ એક જ રૂમમાં ભાડે રહેતા હતા.

તેમના પિતાને સંગીત નો શોખ હતો તેઓ તેમના મિત્ર સાથે સંગીત પણ બનાવતા તેમને જોઈને જ કિંજલ માત્ર 7 વર્ષ ની ઉમરે ગાવા નું શરૂ કરી દીધું હતું હાલ તેઓ તેમના અવાજ ના કારણે ઘણા લોકપ્રિય છે અને આજે તેમને જીવન માં કોઈ કમી નથી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *