કાળજું કંપાવતો બનાવ! યુવકે કરી આત્મહત્યા વિડિઓ જાહેર કરીને જેકહ્યું જાણશો તો ચોકી જાસો! આ કારણે કરી આત્મહત્યા..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં આત્મ હત્યા ના બનાવો માં નોંધપાત્ર વધારો થયો છે. લોકો આર્થિક અને સામાજીક જેવા વિવિધ કારણોસર આત્મ હત્યા કરે છે પરંતુ ઘણા એવા પણ બનાવ બને છે કે જ્યાં માનવ ના ભયાનક રૂપ જોવા મળે છે અને માનવતા શર્મ શાર થઈ જાય છે.

હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં વ્યક્તિ ની એટલી હદે હેરાન કરવામાં આવ્યો કે વ્યક્તિ ને પોતાના જીવન કરતા મૃત્યુ વહાલું લાગ્યું. આવા બનાવો ખરેખર દેશ માટે ખતરા સમાન છે. અને આવા ગુંડા તથા અમાનવીય તત્વો ને સબક શિખવવો જરૂરી છે.

હાલમાં મળતી માહિતી અનુસાર ધુળેટી ના દિવસે જ એક યુવકે ટ્રેન સામે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. આ બનાવ સંભાળી તમારું પણ કાળજું કંપી જશે. જો વાત આ મૃતક યુવક અંગે કરીએ તો તેનું નામ નીતિન છે. કે જેણે આત્મ હત્યા કરી છે. અને આત્મ હત્યા પહેલા સોશ્યલ મીડિયા પર વિડીયો પણ જાહેર કર્યો જેમાં આત્મ હત્યા નું કારણ જણાવ્યું હતું.

નીતિને આત્મ હત્યા પહેલા વિડીયો માં જણાવ્યું કે બે વ્યક્તિ ના કારણે તેને આવું ગંભીર પગલું ભર્યું છે અને આ બે વ્યક્તિ ની હેરાનગતિ ના કારણે તેણે આત્મ હત્યા કરી છે. જો વાત આ બે વ્યક્તિઓ અંગે કરીએ તો તેનું નામ કૃષ્ણરાય અને મયૂર છે.

નીતિન ના પિતાએ આ બાબત ને લઈને પોલીસ પાસે ફરિયાદ પણ નોંધાવી છે. જે બાદ વિડીયો અને ફરિયાદ ના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. નીતિન ના પિતાના જણાવ્યા અનુસાર બંને આરોપી દારૂ નો ધંધો કરે કરતા હતા. જેને લઈને નીતિને પોલીસ ને વર્ષ 2020 માં ફરિયાદ પણ નોંધાવી હતી જે બાદ બંને આરોપી નિતિન ને હેરાન કરતા તેને ગાળો આપતા અને માર પણ માર્યો હતો. જેનાથી પરેશાન થઈને નીતિને આત્મ હત્યા કરી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.