કીર્તિ પટેલ અને કોમલ વચ્ચે થયેલ મારામારી ના કેશમાં આવ્યું ડ્ર્ગસ કનેક્શન જે બાદ બંનેએ એવું કર્યું કે કોઈને ઉમીદ પણ નહીં હોઈ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા નો જમાનો છે સોશ્યલ મીડિયા ના આ માધ્યમા અનેક લોકો જોવા મળે છે જે પૈકી અમુક લોકો પોતાના ખાસ અંદાજ ને લઈને ચર્ચામાં રહે છે અને આવા લોકો પોતાને સ્ટાર સમજવા માંડે છે જો કે આપણે સૌ જાણીએ છિએ કે હાલના સોશ્યલ મીડિયાનો ઉપયોગ લોકો સારી અને નકારાત્મક કર્યો કરવા માટે પણ કરે છે જેને લઈને ઘણી વખત મોટી લડાઈઓ પણ થઈ જાય છે.
આપણે અહીં એવા જ બનાવ વિશે વાત કરવાની છે આપણે સૌ ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ વિશે જાણીએ છિએ તે સોશ્યલ મીડિયા પર ઘણી મોટી લોક ચાહના ધરાવે છે પરંતુ હાલમાં તે પોતાની ગુંડા પ્રવૃત્તિઓ ને લઈને ઘણી ચર્ચામાં છે. આપણે સૌ જાણીએ છોએ કે થોડા સમય પહેલા જ કીર્તિ પટેલ હત્યાની ધમકીને મુદ્દે પોલીસ સ્ટેશન ના ચક્કર લગાવી ચુકી છે તેવામાં થોડા દિવસમાં તેના પર બે ગંભીર આરોપ લાગ્યા છે
આ ઉપરાંત ફ્લાઈટમાં માસ્ક પહેરવા મુદ્દે થયેલ મહિલા કૃ અને ઍરહૉસ્ટેસ સાથે ખરાબ વ્યવાર અને મારામારી ની ઘટના ને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે. જો કે અગાઉ વેન વિભાગ દ્વારા પણ ઘૂવડ સાથે ના કીર્તિ પટેલ ના ફોટાને લઈને તેના પર 25 હજાર રૂપિયા નો દંડ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સૂરત ની કીર્તિ પટેલ પર અમદાવાદ ના રાણીક વિસ્તાર માં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી કોમલ પંચાલ ને જાન થી મારવાનો આરોપ લાગ્યો હતો જણાવી દઈએ કે અમદાવાદ ના કર્ણાવતી ક્લ્બ પાસે કીર્તિ દ્વારા કોમલ પર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને સેટેલાઇટ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહિ કરવામાં આવી રહી છે.
તેવામાં આ કેશ માં નવો વળાંક આવ્યો છે અને કોમલ અને કીર્તિએ એક બીજા પર ડ્ર્ગ્સ ના સેવન્નો આરોપ લગાવ્યો છે જે બાદ અનેક ડ્ર્ગ્સ માફિયા હરકત માં આવ્યા છે અને પોતાના નામ બહાર ના આવે તે માટે બંને યુવતિ વચ્ચે સુલેહ કરાવવાની કોશિશ કરી રહ્યા છે. જો કે હાલમાં જ કીર્તિ પટેલે સોશ્યલ મીડિયા પર એક વિડીયો અપલોડ કર્યો છે જેમાં કીર્તિ અને કોમલ બંને સાથે જોવા મળે છે જેને જોઈને બંને વચ્ચે સુલેહ થઈ હોવાની અટકળ ચાલી રહી છે જો કે વિડીયો માં અમુક ગુંડા તત્વો પણ જોવા મળે છે.