કુછ કુછ હોતા હે ની બાળ અભિનેત્રી ‘અંજલિ’ નો હોટ-બોલ્ડ અંદાજ આવ્યો સામે એવી લાગે કે જોઈ ને તમે પણ, જુઓ ખાસ તસવીરો.
આપણા ભારત દેશમાં અનેક બોલીવુડની ફિલ્મો વર્ષ દરમિયાન રિલીઝ થતી હોય છે. એવી જ એક બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ કુછ કુછ હોતા હૈ. જેમા શાહરુખ ખાનનો અભિનય લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી.
આ ફિલ્મમાં શાહરુખ ખાનની દીકરીની ભૂમિકા ભજવનાર નાની એવી અંજલી એ ફિલ્મ માં કામ કરીને લોકોના દિલો ઉપર રાજ કર્યું હતું. આ નાની એવી અંજલી નું સાચું નામ સના સઈદ છે. કે જેને 35 મો જન્મદિવસ હાલમાં ઉજવ્યો હતો. સના સઈદ નો જન્મ 22 સપ્ટેમ્બર 1988 ના રોજ મુંબઈમાં થયો હતો. કુછ કુછ હોતા હે મા એન્ટ્રી કરીને અંજલીના પાત્રને ખૂબ જ શાનદાર રીતે ભજવ્યુ હતું.
આ અભિનેત્રી એટલે સના સઈદ કે જેની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ટ દેખાતી જોવા મળે છે. હાલમાં તે ફિલ્મથી થોડું અંતર જાળવી રાખે છે. પરંતુ તે હાલમાં ખૂબ મોટી થઈ ચૂકી છે અને તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોઈને લોકો તેના દિવાના થઈ ચૂક્યા છે.
આ ઉપરાંત તેને બોલીવુડના અન્ય ફિલ્મ જેવા કે હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવા મુવીમાં કામ આપ્યું હતું. પરંતુ તેની તસવીરો જોઈને લોકો તેના દિવાના થઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેણે સ્ટુડન્ટ ઓફ ધ યર માં પણ કામ કરેલું છે. જેમાં તે સાઈડ રોલમાં હતી. આમ સના સઈદ ની આવી તસવીરો જોઈને લોકો પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને તસવીરોને લાઈક કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!