બાલિકા વધુ ની બાળ કલાકાર ‘આનંદી’ આજે દેખાઈ છે ખુબ જ હોટ અને બોલ્ડ જોઈ ને તમે પણ, જુઓ ખાસ તસવીરો.
આપણા ભારત દેશમાં અનેક ધારાવાહિક અને પારિવારિક સિરિયલો આવતી જોવા મળે છે. આવી જ એક પારિવારિક સીરીયલ એટલે બાલિકા વધુ. બાલિકા વધુમાં નાની એવી છોકરીનો રોલ ભજવનાર આનંદી સિંહ કે જેનું સાચું નામ અવિકા ગોર છે. અવિકા ગોર કે જે બાલિકા વધુ સિરિયલમાં એક નાની એવી છોકરીનો રોલ ભજવતી હતી.
તેનો આજે હોટ અને બોલ્ડ અંદાજ સામે આવ્યો છે. આજે તે એવી થઈ ગઈ છે કે જેને ઓળખવી પણ મુશ્કેલ થઈ ચૂકી છે. અવિકા ગોર નો જન્મ 30 જૂન 1997 ના રોજ મુંબઈમાં થયો હતો. બાળ કલાકાર તરીકે તેને ટીવી સિરિયલમાં પગ મૂક્યો હતો. વર્ષ 2008 થી 2010 સુધી તેણે બાલિકા વધુમાં કામ કર્યું હતું.
આ પછી તેને સસુરાલ સિમરકા વગેરે જેવી સિરિયલમાં કામ કર્યું હતું અને હવે તે બોલીવુડ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવીકા ગોર ની અનેક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરતી હોય છે. આવીકા ગોરનું પહેલા ખૂબ જ વજન વધુ હતું પરંતુ ત્યારબાદ તેને પોતાના વજન ઉપર ધ્યાન આપીને તેને 13 kg વજન ઘટાડ્યું હતું.
અવિકા ગોર હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને તેનો હોટ અંદાજ જોઈને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક વખત તેનું નામ તેના કો સ્ટાર મનીષ સાથે જોડાયું હતું અને લોકો કહેતા હતા કે તે મનીષને ડેટ કરી રહી છે. પરંતુ આ વાતને તેને નકારી કાઢી હતી. અવિકા ગોર હવે બોલીવુડમાં ડબ્યુ કરવા જઈ રહી છે. તે મહેશ ભટ્ટ ની ફિલ્મ 1920 હોરોર ઓફ ધ હાર્ટ ફિલ્મમાં કામ કરીને બોલીવુડમાં ડેબ્યુટ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!