પોતાના જ લગ્નમા પતિએ પત્ની સાથે કર્યું એવું કે સૌ કોઈ થયા ગુસ્સે અને….જુઓ વિડીયો

મિત્રો આપણે જાણીએ છીએ કે લગ્નને આપણા દેશ માં ઘણું મહત્વ આપવામાં આવે છે. દેશમા લગ્નને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે લોકો લગ્નના ઘણા જ સમય પહેલા લગ્નની તૈયારીઓ માં લાગી જાય છે.

લગ્ન માં પરીવાર ના દરેક લોકો ભેગા થાઈ છે અને લોકો લગ્નનો ઘણો જ આનંદ લે છે. લગ્ન માં એક થી એક ચડિયાતી વાનગીઓ હોઈ છે આ ઉપરાંત અનેક લગ્ન વિધિઓ અને લગ્ન ની ઘણી જ રસ્મો પણ જોવા મળે છે જેનો લોકો ભરપૂર ફાયદો ઉઠાવે છે.

આપણે જાણીએ છીએ તેમ હાલનો સમય સોસિયલ મીડિયા નો સમય છે હાલ લોકો એક યા બીજા માધ્યમ દ્વારા એક બીજા સાથે જોડાયેલા રહે છે. અને પોતાના મનપસંદ ક્ષણો પોતાના મિત્રો અને સગા સબંધીઓ સાથે શેર કરે છે. હાલના સમય મા આવા ઘણા માધ્યમો છે કેજ્યા લોકો પોતાના ફોટા અને વિડીયો મૂકે છે. તેવામાં લગતા વિડીયો લોકોમા ઘણા પ્રીય બનતા હોઈ છે.

આવાજ એક વિડીયો અંગે આપણે અહીં વાત કરવાની છે. આ વિડીયોમાં પતિ પોતાની ભાવિ પત્ની સાથે જાહેરમાં દુર્વ્યવહાર કરતો જોવા મળે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે. વરરાજા વરમાળા ના સમયે સ્ટેજ પર ઉભા છે તે સમયે તેમની ભાવિ પત્ની શાંતિથી વરરાજા સામે સ્ટેજ પર ઊભી રહે છે.

અચાનક વરરાજા તેની ભાવી પત્ની ના ગળામાં માળા ફેંકવાનો પ્રયાસ કરે છે. વરરાજા દ્વારા કરવામાં આવેલ આવા વ્યહવાર ને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. વરરાજાના આ વર્તનથી ત્યાં હાજર દરેક લોકો ગુસ્સે થઈ જાય છે.

 

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો અત્યાર સુધીમાં 62 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. અને લોકોએ આ વિડીયો પર અલગ અલગ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, બિચારી કન્યાનું કેટલું અપમાન થયું છે. તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું કે ભારતમાં લગ્ન દરમિયાન આવી ઘટના સામાન્ય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *