લગ્ન પહેલ અનંત અંબાણીએ જામનગરના નવાણિયા ગામ ખાતે યોજાયેલ સમૂહ ભોજનમા આપી હાજરી ! લોકોએ કર્યું ભવ્ય સ્વાગત…જુઓ વિડીયો
મિત્રો તમને ખબર જ હશે કે હાલ ચારેય કોર અંબાણી પરિવાર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે ચર્ચિત થઇ રહ્યું છે, આવનારા થોડાક દિવસની અંદર જ મુકેશભાઈ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયાર તો થઇ જ રહી છે સાથો સાથ આ અંગેના અનેક એવા વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે.
અમુક સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે નીતાબેન અંબાણી પોતે જામનગરના વતનીઓની મુલાકતે જાય છે, જયારે અનેક એવા પણ વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં લગ્નની તૈયારીઓની અમુક જાખી આપણા નજરે પડતી હોય છે.અંબાણી પરિવાર દ્વારા અનંતના પ્રિ વેડિંગ ફંકશન પૂર્વે જ 14 મંદિરો બંધાવ્યા હતા જેની ખાસિયત પણ અલગ અલગ છે.
એવામાં હાલ એક વધુ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે અનંત અંબાણીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, હાલ આ વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. તો આ વિડીયો અંગે જાણવા મળ્યું છે કે જામનગરના નવાણિયા ગામ ખાતે અનંત અંબાણી પોહચ્યાં હતા જ્યા તેમનું ભવ્ય રીતે આરતી ઉતારીને તથા ગુલદસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાલ આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયો પર અત્યાર સુધી લાખો વ્યવસ આવી ચુક્યા છે અને લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ilovejamnagar નામના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram