વરરાજાએ પોતાની દુલ્હનને પ્રેમથી રસગુલ્લો ખવડાવા ગયો તો દુલ્હનને ન ગમ્યું અને પછી તો કાંડ જ થઇ ગયો ! આવો વિડીયો નહીં જોયો હોઈ તમે….
સોશિયલ મીડિયા પર લગ્નનો એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ ઇન્ટરનેટની જનતા અનેક એવી અનોખી અનોખી પ્રતિક્રિયાઓ આપી રહી છે જે ખુબ વધારે ફની છે અને જોવાલાયક છે. આવા વિડીયો અનેક વખત સોશિયલ મીડિયા પર આપણી સામે આવતા જ રહે છે. લગ્ન સબંધિત વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો લગ્નમાં ડાંસ તથા અનેક એવી મોજ મસ્તી કરવામાં આવતી હોય છે.
એવામાં અમુક વખત આવું કરતા સમયે હસતા માંથી ખસતું પણ થઇ જતું હોય છે, આથી આના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા જ રહેતા હોય છે. અમુક વખત ડાંસ તથા આવા તો અમુક વખત કાંઈક જોડી વગરના જ લગ્ન થઇ રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા જ રહેતા હોય છે, એવામાં આંજણાઆ આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એટલું બધું તો કાંઈ ખાસ નહીં પરંતુ આ વિડીયો લોકો એટલા માટે જોવાનું પસંદ કરી રહયા છે કારણ કે અહીં કાળા ધોળાનો ભેદભાવ દેખાય રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કદ દુલ્હન રુડી રૂપાળી લાગી રહી છે જયારે વરરાજો થોડોક શ્યામવર્ણનો લાગી રહ્યો છે આને કારણે જ લોકો સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈને ખુબ મજાક ઉડાવી રહ્યા છે અને વિડીયો જોઈને હસી રહ્યા છે.
આમ તો કહીએ તો મિત્રો આવું ન કરવું જોઈએ, કોઈ પણ વ્યક્તિના રૂપ,રંગ કે કદ પરથી તેની મજાક ઉડાવીના જોઈએ કારણ કે એવું કરવાથી ક્યારેક લોકોનો જીવનમાંથી રસ ઉડી જતો હોય છે એટલું જ નહીં ક્યારેક તેઓ તમામ વસ્તુ કરી શકતા હોવા છતાં પોતાની જાતને અસશક્ત માનવા લાગે છે. આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયો પર અત્યાર સુધી મિલિયનમાં વ્યવસ આવી ચુક્યા છે અને 6 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જણાવજો.
View this post on Instagram