ZOMETO ડિલિવરી બોય પર મહિલાની દાદાગીરી તો જુઓ ! નિર્દોષ ને ચપ્પલ વડે માર માર્યો..જુઓ વિડીયો.
આપણા સમાજમાંથી યુવતીઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અને યુવતીઓ ને ન્યાય પણ મળતો હોય છે. પરંતુ આપણા સમાજમાં ક્યારેક યુવતીઓ એટલી હદ વટાવી નાખે છે કે પોતાને મળેલી સત્તાનો દૂર ઉપયોગ કરતી હોય છે. એટલે કે ક્યારેક યુવતીઓ યુવાના ઉપર જ હુમલો કરી બેસતી હોય છે. અને ક્યારેક ખોટા કેસમાં યુવાનોને ફસાવી પણ દેતી હોય છે. આપણા ભારતમાં ઘણી એવી કંપની છે કે જે લોકોને ઘરે ઘરે જમવાનો પહોંચાડવાનું કામ કરે છે.
એટલે કે કંપનીઓ પર ઓર્ડર આપવાથી આપણને થોડા જ સમયમાં જમવાનું ઘરે પહોંચાડી દેતા હોય છે. એવી એક કંપની zomato છે. સોશિયલ મીડિયામાં જોઈ શકતા હોઈએ છીએ કે zomato boy ઉપર ક્યારેક ક્યારેક ગંભીર રીતે હુમલાઓ કરવામાં આવતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયર થઈ રહ્યો છે. જેમાં એક zomato ડીલેવરી બોય ઉપર એક યુવતીએ ચપલ વડે હુમલો કરી કરીને ઢોર માર માર્યો હતો. આ બાબતે કોઈએ આ ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો. અને સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર શેર કર્યો હતો..
સાથે સાથે આ બાબતે વાયરલ થઈ રહેલા વીડિયોમાં zomato એ પોતે આમાં પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યું કે આ બાબતમાં વીડિયોમાં દેખાતા ડિલિવરી બોયની પૂછપરછ કરવામાં આવશે. અને જો તે સાચો હશે તો તેને ન્યાયની પણ માંગ કરવામાં આવશે. આ વિડીયો જેને શેર કર્યો છે તેને zomato ને ટેગ કરીને લખ્યું અને કહ્યું કે મારો ઓર્ડર આપતી વખતે ડિલિવરી એક્ઝિક્યુટિવ પર હુમલો કરવામાં આવ્યો. કેટલીક મહિલાઓએ તેમની પાસેથી મારો ઓર્ડર લીધો.
અને તેમને જુતા વડે મારવાનું શરૂ કર્યું. તે રડતો રડતો મારી પાસે આવ્યો તેને ડર હતો કે તે કદાચ તેની નોકરી પણ ગુમાવે બેસે છે. એટલે કે કોઈ અન્ય નો ઓર્ડર ડીલેવરી જ્યારે આપવા ગયો ત્યારે જેનો ઓર્ડર હતો તેના સિવાય કોઈ અન્ય મહિલાએ તેનો ઓર્ડર લઈ લીધો અને zomato ડીલેવરી ઉપર તૂટી પડી હતી. આ બાબતે પોસ્ટમાં યુઝરે આગળ લખ્યું કે સદભાગ્યે ત્યાં હાજર લોકોએ આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કર્યો અને મારા સુધી આ વિડીયો પહોંચ્યો..જુઓ વિડીયો.
ત્યારે તેમાં મને ઓડિયો સાંભળવા મળ્યો ન હોતો. મેં કસ્ટમરકેરમાં વાત કરી પણ એ લોકોએ મને ખાસ મદદ કરી ન શક્યા. જ્યારે છેલ્લે લખ્યું કે હું ટ્વીટ કરી રહ્યો છું જેથી ડિલિવરી એક્ઝિક્યુટિવ ને ન્યાય મળે. અને તેની નોકરીની સુરક્ષા મળે. આગળ લખ્યું કે મેં ગ્રાહક પ્રતિનિધિને વરિષ્ઠ સાથે વાત કરવાનું કહ્યું જેથી એ ઘટનાની વિગતે માહિતી આપી શકે. આમ એક નિર્દોષ zomato ડીલેવરી બોય ઉપર આ ઘટનાને વીડિયોને લઈને લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. શા બાબતે મહિલાએ તેને માર માર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. અને ડીલેવરી બોય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.