India

અન્ડર-19 કપ જીતાડનાર ભારતીય ક્રિકેટર ની પત્ની ને જોઈ મલાઈકા અરોરા ને પણ ભૂલી જશે,,જુઓ તસવીરો.

Spread the love

આપણા દેશમાં સૌથી વધુ જો કોઈ રમત જોવાતી હોય તો તે રમત છે ક્રિકેટની રમત. ક્રિકેટની રમત આપણા દેશમાં લોકોને પસંદ છે. આજે અમે તમને ક્રિકેટ સાથે જોડાયેલા એક એવા ખેલાડીની અંગત જીવનની વાત કરવા જઈશું. ટીમ ઇન્ડિયાને અન્ડર 19 વર્લ્ડ કપમાં જીતાડનાર બેટ્સમેન એટલે ઉનમુક્ત ચંદ. તેણે પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાને અંડર 19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતું.

ઉનમુક્ત ચંદ ની ક્રિકેટની સફર બહુ સારી રહી ન હતી. તેને 28 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું અને હાલમાં તે અમેરિકામાં ક્રિકેટ રમે છે. તે સિલિકોન વેલી ટીમ સાથે અમેરિકન ક્રિકેટ લીગમાં રમે છે. વર્ષ 2012માં અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ની ફાઇનલ મેચમાં કેપ્ટનશીપ સાથે તેણે અણનમ 111 રન બનાવ્યા હતા. પરંતુ તેને ક્યારેય ભારતની સિનિયર ટીમ સાથે રમવાની તક મળી ન હતી તેને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં દિલ્હીથી કરી હતી.

ઊનમુક્ત ચંદ ને આઈપીએલમાં રમવાની તક મળી હતી. પરંતુ તેમાં તેને 21 મેચમાં 15 ની એવરેજથી માત્ર 300 રન જ બનાવ્યા હતા. હવે તે અમેરિકન ક્રિકેટ લીગમાં રમી રહ્યો છે. તેની પત્નીની વાત કરવામાં આવે તો ઊનમુક્ત ચંદની પત્ની વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તેની પત્નીનું નામ સીમરન ખોસલા છે. 21 નવેમ્બર 2021 ના રોજ બંને એ લગ્ન કર્યા હતા. લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ બંને એ લગ્ન કર્યા. ઉનમુક્ત ચંદ ની પત્ની ખોસલા એક બિઝનેસ વુમન પણ છે. તે વ્યવસાય ફીટનેસ અને સ્પોર્ટ્સ ન્યુટ્રીશન કોચ છે.

સિમરન ખોસલા કંપનીના માલિક અને સ્થાપક પણ છે. તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ રહે છે. લોકોને ફિટનેસ બાબતે પ્રેરિત કરતી હોય છે. તે કોચ અને એક્સરસાઇઝ અને ડાયટને લગતી ઘણી બધી ટિપ્સ આપતી હોય છે. રોજબરોજ કલાકો સુધી જિમમાં પરસેવો પાડીને પોતાના બોડીને ફીટ રાખે છે. તેને વર્ષ 2019 માં ઇન્ટરનેશનલ એવોર્ડ પણ જીત્યો છે. તેના ચાહકો ખૂબ જ બહોળા પ્રમાણમાં છે. ઉનમુક્ત ચંદ ની પત્ની બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *