Entertainment

મલાઈકા અરોડા એ અર્જુન કપુર વિના જ ઓરી સાથે મનાવી જબરદસ્ત પાર્ટી, જ્યાં કઈક આવા લૂકમાં જોવા મળી અભિનેત્રી….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ સ્ટાર મલાઇકા આરોડા અને અર્જુન કપૂર ના બ્રેકઅપ ની ખબરો હાલમાં ચર્ચામાં જોવા અમલી આવી છે. હજુ ગયા દિવસો માં જ ફિલ્મ સ્ટાર અર્જુન કપૂર એ પોતાની સોલો વેકેશન ની તસ્વીરો શેર કરીને ફેંસ ને હેરાન કરી દીધા છે. ફિલ્મ સ્ટાર ની આ તસ્વીરોને જોયા બાદ ફરીએકવાર આ બંને સ્ટાર ના બ્રેક આપ ના સમાચાર ને વેગ મળ્યો હતો. આ વચ્ચે જ અભિનેત્રી મલાઇકા આરોડા ની લેટેસ્ટ ફોટો સામે આવી રહી છે,

જેમાં તે કેટ નાઈટ ફિલ્મી સ્ટારો ના જાણીતા કોમનફ્રેન્ડ ઓરી ઉર્ફ ઓરાન અવત્રમળી ની સાથે લેટ નાઈટ પાર્ટી કરતી જોવા મળી આવી છે. આમાં દિલચસ્પ વાત એ છે કે આ પાર્ટીમાં તેમની સાથે તેમનો દીકરો અરહાન ખાન પણ જોવા મળ્યો હતો. જોકે આમાં અર્જુન કપૂર જોવા મળ્યા નહોતા. મશહૂર સિંગર અને રેપર એપી ધીલ્લો માટે મૂંબઈમાં કલ રાત્રે એક પાર્ટી આયોજિત કરવામાં આવી હતી.જ્યાં ઘણા ફિલ્મી સિતારાઓ ઉપસ્થિત થયા હતા.

આ સ્ટારોમાં ઓરી પણ શામિલ હતો. આ પાર્ટીમાં આ પાર્ટીમાં ઘણા સ્ટારો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તેમાં દરેક લોકોની નજર મલાઇકા આરોડા પર જોવા મળી આવી હતી. જે પાર્ટીમાં બહુ જ સ્ટાઈલીશ બનીને પહોચી હતી, આ પાર્ટીમાં બાદશાહ પણ જોવા મળ્યા હતા જેમની સાથે અભિનેત્રીએ કોજી તસ્વીરો ક્લિક કરવી હતી. મલાઇકા અરોડા ની પાર્ટી નાઈટ ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાઇરલ થઈ ગઈ હતી.

અભિનેત્રી મલાઇકા અરોડા આ પાર્ટીમાં પોતાના દીકરા અરહાન ખાન ને લઈને પહોચી હતી જે ઓરી સાથે તસવીર ક્લિક કરાવતા નજર આવ્યા હતા. ત્યાં જ સુપરસ્ટાર અજય દેવગન ની દીકરી ન્યાસા દેવગન પણ બૉલીવુડ સ્ટાર્સ થી સજેલી આ પાર્ટીમાં ઉપસ્થિત રહી હતી. અભિનેત્રી એપી ધિલ્લોનની કથિત ગર્લફ્રેન્ડ બંદિતા સંધુ પણ પાર્ટીમાં જોવા મળી હતી. જ્યાં અભિનેત્રીએ ઓરી સાથે તસવીરો પણ ક્લિક કરી હતી.પૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુએ પણ એપી ધિલ્લોનની પાર્ટીમાં હાજરી આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *