લગ્ન બાદ જયારે વર અને કન્યા પાસે આવેલા યુવકે જે કર્યું તેના કારણે કન્યાને.. જુઓ વીડિઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોસ્યલ મીડયા નો જમાનો છે, લોકો હાલમાં સોસ્યલ મીડયા ના વિવિધ માધ્યમનો બહોળા પ્રમણમાં ઉપયોગ કરે છે, આપણે અવાર નવાર સોસ્યલ મીડયા પર અનેક વીડિઓ જોઈએ છીએ. જે પૈકી અમુક વીડિઓ લોકોને હેરાન કરી મુકે છે જયારે અમુક વીડિઓ લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરે છે. સોસ્યલ મીડયા પર વાયરલ થતા વિવિધ વીડિઓ પૈકી લોકોને લગ્નને લાગતા વીડિઓ ઘણા પસંદ આવે છે.
આપણે અહી આવાજ એક વીડિઓ અંગે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો માહોલ છે જેના કારણે અનેક લોકો લગ્નના આ પવિત્ર બંધનમાં જોડાઈ જશે. લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા અને લગ્નનો પુરતો આનંદ માનવા માટે અવનવા કામો કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્નમાં અનેક વિધિઓ તો હોઈ જ છે સાથો સાથ લોકો લગ્નમાં અનેક મજાક મસ્તી પણ કરે છે હાલમાં સોસ્યલ મીડયા પર આવો જ એક વીડિઓ વાયરલ થઇ રહ્યો છે.
આપણે સૌ જાણીએ છે કે તમામ સંબંધો માં દેર અને ભાભીનો સંબંધ ઘણો અનેરો માનવામાં આવે છે. દેવર ભાભી નો સંબંધ ભાઈ બહેન, માં દીકરા અને ખાસ મિત્રો જેવો હોઈ છે. આ ખાસ સંબંધમાં ઘણી મજાક મસ્તી જોવા મળે છે. જેના કારણે ભાભી દેવરના મજાક મસ્તી વાળા લગ્નના અનેક વીડિઓ સોસ્યલ મીડયા પર વાયરલ થતા રહે છે. હાલમાં વાયરલ થતો વીડિઓ આવો જ છે.
જો વાત વાયરલ થતા વીડિઓ અંગે કરીએ તો વીડિઓમાં વર અને કન્યા જોવા મળે છે. કે જેઓ લગ્ન બાદ ની વિધિઓ કરીને સાથે બેઠેલા છે. આ સમયે વર નો ભાઈ ત્યાં આવી પહોચે છે અને અચાનક જ વર અને કન્યા ની વચ્ચે આવીને તેમના ખોળામાં બેસી જાય છે. આ જોઇને દરેક લોકો હસવા લાગે છે. કારણ કે વર ના ભાઈએ પોતાના ભાઈ ભાભીના રંગમાં ભાગ પડ્યો હોઈ તેવું લાગુ છે. આ સમયે વર પણ કઈ બોલી શકતો નથી અને ફક્ત શરમાઈ છે. જુઓ વીડિઓ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.