લગ્નમાં ગીત વાગતા જ વર કરવા લાગ્યો ડાન્સ પરંતુ જાહેરમાં કન્યા..જુઓ વિડિઓ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમુરતા પુરા થતા બધી જગ્યાએ લગ્નનો માહોલ જામેલો છે. તેવામાં લગ્નના આ સમયગાળા માં અનેક દંપતી પવિત્ર અગ્નિ સમક્ષ એક બીજા માટે એક જન્મ નહિ પરંતુ જન્મો જન્મ માટે જોડાઈ જશે.અને જીવનના તમામ સુખ દુઃખમાં સાથે રહેવા અને જીવનભર એક બીજાનો સાથ દેવા ના વચનો લેશે.
આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણા મહત્વના હોઈ છે, લગ્નને કારણે પરિવાર માં પણ હરખનો માહોલ હોઈ છે તેવામાં જેમના લગ્ન હોઈ તેમના વિશે તો શું વાત કરવી ? તેમની ખુશીઓ તો સાતમે આસમાને જ રહેવાની આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોશ્યલ મીડિયાનો સમય છે તેવામાં લોકોને સોશ્યલ મીડિયા પર આવા લગ્નને લગતા વિડીયો જોવા પસંદ પડે છે. અને લોકો આવા વિડિઓ ને ઘણા પસંદ પણ કરે છે તેવામાં હાલમાં સોશ્યલ મીડિયા પર લગ્નને લઈને આવો જ એક વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે.
જો વાત વાઇરલ થતા વિડિઓ અંગે કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે કે વિડિઓ લગ્નનો છે. વર અને કન્યા એક બીજા સાથે ઉભા છે તેવામાં આસ પાસ માં અન્ય લોકો પણ ઉભા છે. આ સમયે વર અને કન્યા બંને ના ચહેરા પર લગ્નની ખુશીઓ જોવા મળે છે. તેવામાં વર લગ્નને લાઈને થોડો વધુ ઉત્સાહિત બતાઈ છે. તેવામાં અચાનક જ આયુષ્માન અને ભૂમિનું ગીત ” દર્દ કરાર ” વાગવા લાગે છે. ગીત સાંભળતા જ વર જાહેરમાં કન્યાનો હાથ પકડીને ડાન્સ કરવા લાગે છે. જોકે આ સમયે કન્યા શરમાઈ જાય છે. ડાન્સ જોઈને હાજર સૌ કોઈ નવાઈ પામે છે. જુઓ વિડિઓ..
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.