વરરાજા એ હીરો ની જેમ મારી ધમાકેદાર એન્ટ્રી દુલ્હન સ્ટેજ પર થી નીચે પટકાતા જ વરરાજા એ……જુઓ વિડીયો.
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડિયો વાયરલ થતાં હોય છે. આજના જમાનામાં લોકો સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર સ્પેન્ડ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર દેશ વિદેશ માં બધા જ ફની વિડિયો વાયરલ થયા હોય છે. એવા આજકાલ લગ્ન ની સિજન ખૂબ જ જોરશોર થી ચાલે છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ વિડિયો આજકાલ લગ્ન ના જોવા મળે છે.
એવો જ એક લગ્ન નો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ ને લોકો ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડિયો એક મેરેજ નો છે. જેમાં દુલ્હન અને વરરાજા લગ્ન ના કપડા માં ખુબ જ સુંદર લાગી રહ્યા છે. વરરાજા ની જેમ માં ઘણા બધા મહેમાનો આવેલા જોવા મળે છે. વિડિયો માં જોઈ શકાય છે કે લગ્ન ની એક વિધિ ચાલી રહી છે. જેમાં વરરાજા અને દુલ્હન એક બીજા ને જયમાલા પહેરાવતા જોવા મળે છે.
જયમાલા પહેરવાની વિધિ બાદ એવી ઘટના બની કે સ્ટેજ પરથી દુલ્હન પડતા પડતા રહી જાય છે. વરરાજા દુલ્હન ને માળા પહેરાવી સ્ટેજ પરથી નીચે ઉતરે છે. અને દુલ્હન પણ સ્ટેજ પર થી નીચે ઉતરે છે. એવામાં દુલ્હન અચાનક જ સ્ટેજ પર થી પોતાનું સંતુલન ગુમાવી દેતા અચાનક જ સ્ટેજ પર થી નીચે પડવાની જ હોય છે કે વરરાજા તરત જ દુલ્હન ને તેડી લે છે. દુલ્હન પડતાં પડતાં બચી જાય છે.
આ જોઈ ને લગ્ન માં હાજર તમામ મહેમાનો વરરાજા ને તાળીઓ થી વધાવી લે છે. અને વરરાજા પણ લોકો ની વચ્ચે હીરો બની જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઘણા બધા લોકો જોઈ શક્યા છે અને પોતાની પ્રતક્રિયા આપી રહ્યા છે. જુઓ વિડિયો.