ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી ! કાળથી ફરી મેઘો મંડી પડશે, આ આ જિલ્લાઓમાં અતિ ભારે….
હાલમાં ગુજરાત ભરમાં મેહુલિયાએ પોતાનું આગમન કરી લીધું છે અને ચારેબાજુ વરસાદ વરસી રહ્યો છે, જેમાં મેઘરાજાના બીજા રાઉન્ડ દરમિયાન મોટા ભાગના તળાવ, ડેમો અને નદીમાં પાણી ની આવક જોવા મળી રહી છે. આ સાથે જ વરસાદી માહોલ બરાબર નો જામ્યો હોવાથી સ્થાનિક જળાશયોમાં પણ પાણી ની સપાટી ઊંચી આવી હોવાથી ગામડાઓમાં ખેતી કરતાં ખેડૂતો એ પોતાના પાક ની વાવણી શરૂ દીધી છે.
હાલમાં તો મેહુલિયો મન મિકીને વરસતો નજર આવી રહો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને એક મોટી આગાહી સામે આવી રહી છે જેમાં આગામી 4 દિવસ સુધી મેઘમહેર ગુજરાત પર જોવા મળશે. એટ્લે કે 16 જુલાઈથી 19 જુલાઇ દરમિયાન મેઘરાજા પોતાની જોરદાર બેટિંગ દ્વારા રાજ્યમાં વરસાદ ની રેલમછેલ કરશે. જેનાથી ઘણા રાજ્યોમાં પાણી ની આવક વધસે.
હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર 16 જુલાઇ ના રોજ સુરત, નવસારી, નમદા, ડાંગ , વલસાડ, તાપી, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ખેડા, આણંદ , દાહોદ, ભરુચ, વડોદરા ,છોટા ઉદયપુર, ગીર સોમનાથ જેવા વિસતારમાં વરસાદ વરસી શકે છે તો ત્યાં જ 17 જુલાઇ ના રોજ અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, સુરેન્દ્રનગર , પોરબંદર, સુરત, નવસારી, નમદા, ગીર સોમનાથ , ડાંગ , વલસાડ, તાપી, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ખેડા, આણંદ , દાહોદ, ભરુચ, વડોદરા ,છોટા ઉદયપુર માં પણ વરસાદ ના આવવાની શ્ક્યતાઓ જોવા મલી આવી છે.
ત્યાં જ 18 જુલાઇ અને 19 જુલાઇ ના રોજ પણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ પાટણ, બનાસકાંઠા, પોરબંદર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ સહિત ના વિસ્તારોમાં મેઘરાજા પોતાનું આગમન કરીને તે વિસ્તારમાં બેટિંગ કરતાં જોવા મળશે. આમ હવામાન વિભાગે આ 4 તારીખ દરમિયાન મેઘરાજા ની જોરદાર એન્ટ્રી લઈને રાજ્યોને જળબંબાકાર કરશે,